સરકાર દ્વારા ખેડૂત માટે અનેક આર્થિક સહાય આપતી યોજનાઓ બહાર પાડવામાં આવી છે આ યોજનામાં વર્મી કમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ સહયોજના સોલાર ફેન્સીંગ સહાય યોજના અને પાવર યોજનાનો સમાવેશ થાય છે ખેડૂતલક્ષી યોજનાઓના ઓનલાઈન અરજી ફોર્મ પોર્ટલ પરથી ભરાય છે હાલ તાજેતરમાં સરકાર દ્વારા બટાકા અને ડુંગળી માટે સહાય બહાર પાડવામાં આવેલી છે
બટાટા અને લાલ ડુંગળી સહાય યોજના નું હેતુ શું છે શું છે આ યોજના હેઠળ શું લાભ છે કેવી રીતે અરજી કરવી કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ કેટલો લાભ અને સહાય મળશે દરેક પ્રશ્નોના જવાબ આપ તો આ આર્ટીકલ છે bateta dungali sahay yojana gujarat
લાલ ડુંગળી ને એપીએમએસ APMC માં વેચાણ
આ યોજના સૌરાષ્ટ્રના એવા ખેડૂતો માટે બનેલી છે જેમને લાલ ડુંગળી ઉત્પાદન કરે છે આ યોજનાની અંદર ખેડૂતને એપીએમએસ ના લાલ ડુંગળી વેચતા 1 kg એ ₹2 મળશે મોટા ખેડૂત માટે વધુમાં વધુ 550 સુધીનો લાભ લઈ શકે છે જે ખેડૂત લાભાર્થીઓ પોતાના ખેતરમાં વાવેલી હોય એમને મળશે જેનું વેચાણ માત્ર apmc કરવાનું રહેશે bateta dungali sahay yojana gujarat
આ પણ વાંચો
- કાપણી ના સાધનો માટે સહાય યોજના 25% કે ₹50,000 બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે
-
Tractor Sahay Yojana: ટ્રેક્ટર સહાય યોજના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 60,000 ની સહાય
લાલ ડુંગળી અને અન્ય રાજ્યોમાં દેશ કે બહાર નિકાસ કરવા માટે સહાય
- લાલ ડુંગળીની નિકાસ એ રોડ ટ્રાન્સપોર્ટ થી કરે તો રૂપિયા 750 મેટ્રિક ટન મળવા પાત્ર છે
- રેલ્વે મારફત રાજ્યની બહાર નિકાસ કરે તો ખર્ચના સો ટકા અથવા રૂપિયા 1150 પ્રતિ મેટ્રિક ટન જે ઓછું હોય તે મળવા પાત્ર છે
- દેશ બહાર નિકાસ કરે તો રૂપિયા દસ લાખની મર્યાદા અથવા કુલ વાહતુક ખર્ચના 25% બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે
બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2024
- આ યોજનાની હેઠળ એપીએમસી માં બટાટા વેચનાર ખેડૂતને 1 kg ના રૂપિયા એક મળવા પાત્ર છે ખેડૂતને 50 મળવા પાત્ર છે મોટા ખેડૂત વધારેમાં વધારે 600 કટ્ટા સુધીનો લાભ લઇ શકે છે
- રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નોંધાયેલ ખેડૂતોને વેપારી દ્વારા બટાટાની ખાસ કરવા માટે નીચે મુજબ સહાય મળવા પાત્ર છે
બટાકા ની નિકાસ જો રોડ ટ્રાન્સપોર્ટ થી કરે તો રૂપિયા 750 પ્રતિ મેટ્રિક ટન મળવા પાત્ર છે - રેલ્વે મારફત રાજ્ય બહાર નિકાસ કરે તો રૂપિયા 1150 પ્રતિ મેટ્રિક્ટર ની મર્યાદા અખર્ચના સો ટકા બંને માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે
દેશની બહાર નિકાસ કરે તો કુલ ખર્ચના 25% અથવા રૂપિયા 10,000 લાખની મર્યાદામાં છે ઓછું હોય તે મળવા પાત્ર છે
પ્રધાનમંત્રી કિસાન યોજનામાં પરિવારના કેટલા લોકોને 2000 લાભ મેળવી શકે છે? જાણો અહીંથી
બટાટા ને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા માટેની સહાય યોજના
- રાજ્યમાં બટાટા પકવતા અનેક જિલ્લાઓ છે જેવા કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર પાટણ આણંદ ખેડા અને વડોદરા મહેસાણા વગેરેનો સમાવેશ થાય છે આ જિલ્લાના ખેડૂતોને બટાકા કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા સંગ્રહ કરવાની જરૂરિયાત રહે છે.
- આ માટે ખેડૂતને પ્રતિ કિલો રૂપિયા એક મળવા પાત્ર છે ખેડૂતને કટારીઠ રૂપિયા 50 મળવા પાત્ર છે મોટા ખેડૂતને વધુમાં વધુ 600 કટાર સુધીનો લાભ લઈ શકે છે
બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2024 જરૂરી દસ્તાવેજો
ગુજરાતના ખેડૂતો માટે યોજનાનો લાભ આપવામાં માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે જેમાં વિવિધ ખેડૂત યોજનાઓ ઓનલાઈન ફોર્મ ભરાય છે બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે bateta dungali sahay yojana gujarat
- અરજદાર ખેડૂતની જમીનની સાતબાર ની નકલ
- જાતિનો દાખલો
- લાભાર્થી નું રેશનકાર્ડ ની નકલ
- લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- મોબાઈલ નંબર
- બેંક ખાતાની પાસબુક
- ખેડૂત ની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદાર ના સંમતિ પત્રક
બટાટા અને લાલ ડુંગળી માટેની સહાય માટે અરજી કરવાની પદ્ધતિ
રાજ્યના ખેડૂતોને પોષણક્ષમભાવ મળી રહે તે માટે બટાકાને ડુંગળી માટેની સહાય યોજના બહાર પાડી છે ખેડૂતો જાતે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે તેની તમામ વિગતવાર માહિતી નીચે મુજબ છે
- ખેડૂત મિત્ર સૌ પ્રથમ ગુગલ સર્ચમાં આઇ ખેડૂત પોર્ટલ કરવાનું રહેશે
- Google સર્ચ પરિણામ માંથી અધિકૃત વેબસાઈટ ખોલવી
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરો યોજના પર ક્લિક કર્યા પછી અન્ય યોજના પર જાઓ
- જેમાં અન્ય યોજના ઓ ના ક્રમ નંબર એક પર બટાટા અને લાલ ડુંગળી માટે સહાય દેખાશે
- જેમાં બટાકા અને લાલ ડુંગળી માટે સહાયની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું પણ ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ સબમીટ કરવાની રહેશે
- જો લાભાર્થી આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરી ઓનલાઇન ફોર્મ ભરવું
- છેલ્લે તમામ માહિતી ભર્યા બાદ અરજી કન્ફર્મ કરવાની રહેશે
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે યોજના અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો bateta dungali sahay yojana gujarat