ikhedut Portal

iKhedut Portal ગુજરાત રાજ્ય ભારત દેશમાં કૃષિક્ષેત્રે અવનવી પદ્ધતિઓ અપનાવી દેશને નવી દિશા આપી છે. રાજ્ય સરકાર ખેડૂતહિતલક્ષી નીતિ આપનાવી પણ છે. ખેડૂતોની આવકમાં વધારો ઉત્તમ પ્રકારનાં બિયારણ, ઝીરો ટકા દરે પાક ધિરાણ, નહેર દ્વારા સિંચાઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

iKhedut Portal

ગુજરાત રાજ્યના ખેડૂતપુત્રોનું જીવણધોરણ ઉંચૂ લાવવા માટે વિવિધ કલ્યાણકારી અને ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકેલી છે. ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો હિતને ધ્યાને લઈને ‘સાત પગલાં ખેડૂત કલ્યાણનાં’ યોજનાઓનું ઇ-લોન્‍ચિંગ કર્યું. જેમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, દેશી ગાયના નિભાવ માટે સહાય, જીવામૃત સહાય, ફળ-શાકભાજી વિક્રેતાને છત્રી સહાય, વિનામૂલ્યે ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક, સ્માર્ટ હેન્‍ડ્ ટૂલકિટ સહાય અને કાંટાળી વાડ બનાવવા સહાય વગેરે યોજનાઓ લોન્‍ચ કરી છે. આ ઉપરાંત ખેડૂતમિત્રો ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી લઈ શકે તે માટે ‘ikhedut portal’ બનાવેલ છે.

About ikhedut.gujarat.gov.in 2021

ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ લેવા માટે ikhedut portal website નો ઉપયોગ કરી શકે છે. આઈ ખેડૂત એપ્લિકેશનના માધ્યમથી ખેડૂતો યોજનાની ઓનલાઈન અરજીઓ ગ્રામપંચાયતથી કે ઘરે બેઠા પણ કરી શકે છે. રાજ્યના ખેડૂતોને આ પોર્ટલના માધ્યમથી કૃષિવિષયક માહિતી પોતાના મોબાઈલના માધ્યમ દ્વારા મેળવી શકે છે. ikhedut portal khetivadi yojana ની માહિતી કચેરીમાં ગયા વગર પ્રાપ્ત થઈ શકે છે. ખેડૂતો જુદા-જુદા APMC બજારમાં ચાલતા ખેતપેદાશોના ભાવો જાણી શકે તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત Web Portal બનાવેલ છે. અને આ આર્ટિકલ દ્વારા ikhedut Portal Online Arji બાબતે તમામ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું.

ikhedut Portal Gujarat ના લાભ

ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ બનાવવાથી ઘણા લાભો ખેડૂતોને થયા છે. આ પોર્ટલ પર ખેડૂતોની ખેતી અંગે તથા ખેડૂતમિત્રોની તમામ માહિતી આપેલી છે. આ પોર્ટલના વિવિધ લાભો નીચે મુજબ છે.

 • ખેડૂત લાભાર્થીઓ ખેડૂતલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી ઘરેથી કે ગ્રામ પંચાયતથી સરળતાથી કરી શકે છે.
 • લાભાર્થીઓને રૂબરૂ કચેરીઓ સુધી જવામાં મુક્તિ મળે છે.
 • ખેડૂતમિત્રો ikhedut portal khetivadi yojana સરળતાથી પોતાના ટેકનોલોજીના સાધનોથી જાણી શકે છે.
 • ખેડૂત લાભાર્થીઓ સરકારના સોઈલ હેલ્થ કાર્ડ (Soil Health Card) જેવા નવા પ્રોગ્રામનો જાણકારી અને લાભ મેળવી શકે છે.
 • કૃષિપેદાશોના ભાવો પોતાના મોબાઈલના માધ્યમ દ્વારા જાણી શકે છે.
 • ખેડૂતો પાક વાવણી કરતાં પહેલાં હવામાનની જાણકારી મેળવી શકે છે.
 • ધરતીપુત્રો i khedut helpline number પર ખેતીવિષયક માહિતી વિનામૂલ્યે મેળવી શકે છે.

આઈ ખેડૂત નોંધણી માટે Document

i-ખેડૂત પોર્ટલ પર Online Form ભરવા માટે પાત્રતા નક્કી કરેલ છે. ikhedut portal registration માટે શું-શું પાત્રતા જોઈએ તથા કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તે મુજબ છે.

 • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ અને તેના પાસે ખેતી માટે જમીન હોવી જોઈએ.
 • ખેડૂત પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
 • બેંક એકાઉન્‍ટ ધરાવતા હોવો જોઈએ.
 • ikhedut portal 7/12 અને 8-અ ના જમીન પ્રમાણપત્રો
 • ખેડૂત નોંધણી માટે મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
 • જો ખેડૂત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હોય તો જાતિ પ્રમાણપત્ર હોવું જોઈએ.
 • જંગલ વિસ્તારના ખેડૂતો માટે વન અધિકાર પત્ર હોવું જોઈએ.
 • દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર
 • ખેડૂતો પાસે રેશનકાર્ડ હોવું જોઈએ

આઇ ખેડૂત પોર્ટલ ખેડૂત યોજનાઓની યાદી 2021

ખેડૂત યોજના માટે બનાવેલ I khedut Portal પર વિવિધ સરકારી યોજનાઓ ચાલે છે. જેમ કે ખેતીવાડીની યોજનાઓ / પશુપાલનની યોજનાઓ /બાગાયતીની યોજનાઓ/મત્સ્ય પાલનની યોજનાઓ / જમીન અને જળ સંરક્ષણ ની યોજનાઓ વગેરે ચાલે છે. આ ઉપરાંત અન્ય યોજનાઓમાં આત્મા પ્રોજેક્ટની યોજનાઓ, ગોડાઉન સ્કીમ વગેરે યોજનાઓ ચાલે છે.

iKhedut Portal પર ખેતીવાડીની યોજનાઓ

આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ Khetivadi ni Yojana ચાલે છે. ખેડૂતોને જે ખેતી માટે ઉપયોગી સાધન માટે, કોઈ મશીનરી કે નવી આધુનિક પદ્ધિતી અપનાવવા માટે હોય છે. કુલ 52 પ્રકારની યોજનાઓ છે જેમાં અત્યારે જે પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ ચાલુ નીચે મુજબ છે.

ખેતીવાડી ની યોજનાઓ ઓનલાઈન અરજી કરવાની
સમય મર્યાદા
ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં
સહાય (ST/SC)
તા 15/09/2021
થી
15/11/2021
પશુ સંચાલીત વાવણીયો તા 03/09/2021
થી
02/10/2021
ફાર્મ મશીનરી બેંક
(પસંદ કરેલ જીલ્લો/ ગામ)
તા 01/09/2021
થી
20/09/2021
માલ વાહક વાહન તા 09/06/2021
થી
31/10/2021
સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ તા 04/08/2021
થી
04/10/2021

iKhedut Portal પર પશુપાલનની યોજનાઓ

ગુજરાતના પશુપાલકોને દૂધ ઉત્પાદન વધારવા માટે, ગીર ગાયોના નિભાવ માટે યોજનાઓ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત ગાયો-ભેંસોના તબેલા બનાવવા, પશુઓને ખાણની ખરીદી માટે માટે સહાય વગેરે i khedut પરથી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. જેમાં કુલ 31 પ્રકારની યોજનાઓ ચાલે છે, પરંતુ હાલમાં ઓનલાઈન અરજી સ્વીકારવાનું ચાલુ હોય તેવી યોજનાઓ નીચે મુજબ છે.

પશુપાલન ની યોજનાનું નામ ઓનલાઈન અરજી
કરવાની સમય મર્યાદા
ST જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન
તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
તા 01/06/2021 થી 30/09/2021
SC જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન
તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
તા 01/06/2021 થી 30/09/2021
ST જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના
વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય
તા 01/06/2021 થી
30/09/2021
SC જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના
વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય
તા 01/06/2021 થી
30/09/2021
આર્થિકરીતે નબળા વર્ગ માટે મરઘાપાલન
તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
તા 01/06/2021 થી
30/09/2021
50 દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની
સ્થાપના માટે સહાયની યોજના
તા 01/06/2021 થી
30/09/2021
રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ
અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
તા 01/06/2021 થી
30/09/2021
રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય
દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડઉન બનાવવા સહાય
તા 01/06/2021 થી
30/09/2021
રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય
દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય
તા 01/06/2021 થી
30/09/2021
સામાન્ય જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ
(ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય
તા 01/06/2021 થી
30/09/2021

iKhedut Portal પર બાગાયતી યોજનાઓ

ગુજરાતના ખેડૂતો દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ikhedut portal દ્વારા કુલ 127 યોજનાઓ છે. જેમાં હાલ કુલ 66 બાગાયતી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. જે નીચે મુજબ છે.

બાગાયતી યોજનાનું નામ ઓનલાઈન અરજી
કરવાની સમય મર્યાદા
નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર
પૂરા પાડવા બાબતની સહાય યોજના
તા-06/06/2021
થી
15/10/2021
મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) તા-08/07/2021
થી 31/01/2022
અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ તા-15/09/2021
થી 31/09/2021
ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય તા-15/09/2021
થી 31/09/2021
ઔષધિય સુંગધિત પાકોના માટે
નવા ડીસ્ટીલેશન યુનિટ
તા-15/09/2021
થી 31/09/2021
કંદ ફૂલો તા-15/09/2021
થી 31/09/2021
કેળ (ટીસ્યુ) તા-15/09/2021
થી 31/09/2021
કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ તા-15/09/2021
થી 31/09/2021
કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ તા-15/09/2021
થી 31/09/2021
ગ્રામ્ય બજાર / અપની મંડી / સીધુ બજાર તા-15/09/2021
થી 31/09/2021
ગ્રીનહાઉસ તથા ટીસ્યુ લેબ. વીજદર સહાય તા-15/09/2021
થી 31/09/2021
છુટા ફૂલો તા-15/09/2021
થી 31/09/2021
જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન તા-15/09/2021
થી 31/09/2021
ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી) તા-15/09/2021
થી 31/09/2021
ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર
(૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
તા-15/09/2021
થી 31/09/2021
ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર તા-15/09/2021
થી 31/09/2021
ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,
પીએચએમના સાધનો
તા-15/09/2021
થી 31/09/2021
ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય તા-15/09/2021
થી 31/09/2021
ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ”નો વાવેતર વિસ્તાર
વધારવા માટે સહાય
તા-15/09/2021
થી 31/09/2021
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા તા-15/09/2021
થી 31/09/2021
દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના
બીયારણમાં સહાય
તા-15/09/2021
થી 31/09/2021
દાંડી ફૂલો (કટ ફલાવર્સ) તા-15/09/2021
થી 31/09/2021
પપૈયા તા-15/09/2021
થી 31/09/2021
પ્લગ નર્સરી તા-15/09/2021
થી 31/09/2021
પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ તા-15/09/2021
થી 31/09/2021
પાવર ટીલર (૮ BHP થી ઓછા) તા-15/09/2021
થી 31/09/2021
પાવર ટીલર (૮ BHP થી વધુ) તા-15/09/2021
થી 31/09/2021
પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ
તાઇવાન સ્પ્રેયર
તા-15/09/2021
થી 31/09/2021
પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ
તાઇવાન સ્પ્રેયર
તા-15/09/2021
થી 31/09/2021
પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ
તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા)
તા-15/09/2021
થી 31/09/2021
પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ
કલ્ચર માટે સહાય
તા-15/09/2021
થી 31/09/2021
ફળ/શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણ ખરીદવા તા-15/09/2021
થી 31/09/2021
ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય તા-15/09/2021
થી 31/09/2021
બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ
અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
તા-15/09/2021
થી 31/09/2021
બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય તા-15/09/2021
થી 31/09/2021
બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય તા-15/09/2021
થી 31/09/2021
મધમાખી સમૂહ (કોલોની) તા-15/09/2021
થી 31/09/2021
મધમાખી હાઇવ તા-15/09/2021
થી 31/09/2021
મસાલા પાકો (સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ) તા-15/09/2021
થી 31/09/2021
રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ તા-15/09/2021
થી 31/09/2021
લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર માટે તા-15/09/2021
થી 31/09/2021
વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી
ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
તા-15/09/2021
થી 31/09/2021
વાવણી, વાવેતર લણણી અને ખોદકામના સાધનો તા-15/09/2021
થી 31/09/2021
સરગવાની ખેતીમાં સહાય તા-15/09/2021
થી 31/09/2021
સ્વયં સંચાલિત બાગાયત મશીનરી તા-15/09/2021
થી 31/09/2021
હની એક્ષ્ટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઇનર (30 કિ.ગ્રા.),
નેટ મધમાખી ઉછેરના સાધનો માટે
તા-15/09/2021
થી 31/09/2021
હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ
માટેના નૂરમાં સહાય
તા-15/09/2021
થી 31/09/2021
હાઇબ્રીડ બિયારણ તા-15/09/2021
થી 31/09/2021
અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો તા-15/09/2021
થી 31/12/2021
કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ ) તા-15/09/2021
થી 31/12/2021
કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે તા-15/09/2021
થી 31/12/2021
કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન) તા-15/09/2021
થી 31/12/2021
ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા,
જામફળ, દાડમ, લીંબુ માટે
તા-15/09/2021
થી 31/12/2021
નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના તા-15/09/2021
થી 31/12/2021
નાની નર્સરી (૧ હે.) તા-15/09/2021
થી 31/12/2021
પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ તા-15/09/2021
થી 31/12/2021
પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન) તા-15/09/2021
થી 31/12/2021
ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તા-15/09/2021
થી 31/12/2021
બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના તા-15/09/2021
થી 31/12/2021
રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન) તા-15/09/2021
થી 31/12/2021
વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો તા-15/09/2021
થી 31/12/2021
સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ તા-15/09/2021
થી 31/12/2021
સંકલિત પેક હાઉસ કન્વેયર બેલ્ટે, શોર્ટીંગ,
ગ્રેડીંગ યુનિટ, વોશીંગ, સુકવણી અને વજન
કરવાની સુવિધા સાથે
તા-15/09/2021
થી 31/12/2021
હાઇટેક નર્સરી (૪ હે. ) તા-15/09/2021
થી 31/12/2021
પ્લગ નર્સરી (વનબંધુ) તા-26/08/2021
થી 31/09/2021
ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ
મટીરીયલમાં સહાય (વનબંધુ)
તા-26/08/2021
થી 31/09/2021

iKhedut Portal પર મત્સ્ય પાલન ની યોજનાઓ

ગુજરાત રાજ્યમાં 1600 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે. દરિયા કિનારા ઉપરાંત નદીઓ  અને સરવરોનું પ્રમાણપત્ર સારું છે. આ કારણે ગુજરાતમાં મસ્ત્ય પાલનનો ઉદ્યોગનો પણ સારો વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલી છે. ikhedut portal gujarat 2021 દ્વારા મત્સ્ય પાલનના વિકાસ માટે કુલ 55 યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં અત્યારે હાલ 44 યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે, જે નીચે મુજબ છે.

મત્સ્યપાલન ની યોજનાઓ ઓનલાઈન અરજી
કરવાની સમય મર્યાદા
ઇન્સ્યુલેટેડ બોક્ષ બંધ
ઈન્‍સ્‍યુલેટેડ બોક્ષ (દરીયાઇ) બંધ
એરેટર બંધ
એરેટર બંધ
ખાનગી એકમો ઉધોગસાહસિકો તથા અન્ય ધ્વારા
આઈસ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજની સ્થાપના માટે સહાય
બંધ
ગીલનેટ સહાય બંધ
જમ્બો પ્લાસ્ટીક ક્રેટ ખરીદી પર સહાય બંધ
જળાશયો માટે ફીશ કલ્ચર કેજ બંધ
ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક ઓબીએમ / આઇબીએમ
મશીન પર સહાય
બંધ
તળાવ સુધારણા બંધ
દરિયાઈ ફીશીંગબોટ માટેના એન્જીન
ખરીદવા ઉપર સહાય
બંધ
દરિયામાં માછીમારી કરતી બોટો માટે
ફલેક સ્‍લરી આઇસ મશીન
બંધ
દરીયાઇ માછીમારોને બોટ માટે જી.પી.એસ. સહાય બંધ
નવા મત્સ્ય તળાવોના બાંધકામ બંધ
નાની સોલાર ડ્રાયર બંધ
પગડીયા સહાય (આંતરદેશીય) બંધ
પગડીયા સહાય (દરીયાઇ) બંધ
પેટ્રોર્લીંગ બોટ બંધ
પોલી પ્રોપીલીન રોપની ખરીદી પર સહાય બંધ
પ્રોસેસીંગ પ્‍લાન્‍ટ અપગ્રેડેશન બંધ
પ્લાસ્ટીક ક્રેટ બંધ
ફાર્મ બાંધકામ બંધ
ફાર્મ સુધારણા બંધ
બર્ડ ફેન્સીગ અને ડોગ ફેન્સીગ બંધ
બોટ-જાળ બંધ
બ્રેકીશ વોટર શ્રીમ્પ્ હેચરીની સ્થાપના
ઉપર નાણાંકીય સહાય
બંધ
ભાંભરાપાણીના મત્સ્યોદ્યોગ માટે ઝીંગા ખોરાક તથા
મત્સ્ય બીજ પર સહાય
બંધ
ભાંભરાપાણીમાં ઝીંગા ઉછેર ફાર્મમાં એફ્લ્યુએ‍ન્ટ ટ્રીટમે‍ન્ટ
સીસ્ટમની (ઇટીએસ) બાંધકામ પર સહાય
બંધ
મટેરિયલ મેન્યુઅલિ હેન્ડલિંગ સ્ટેકર ખરીદી પર સહાય બંધ
મત્સ્ય બીજ/ઝીંગા બીજ સંગ્રહ બંધ
મહિલાઓને માછલી વેચાણ સાધન સહાય બંધ
માછીમાર આવાસ બંધ
માછીમારી બોટોનું આધુનિકરણ અને અઘતન કરવાની યોજના બંધ
મીઠાપાણીની ફીશ સીડ હેચરી બંધ
મીઠાપાણીમાં માછલીઓના ઉછેર માટે ઇનપુટ સહાય બંધ
મોટર સાયકલ વીથ આઈસ બોક્ષ બંધ
મોટી સોલાર ડ્રાયર બંધ
મોબાઇલ લેબોરેટરીવાનની ખરીદી ઉપર સહાય બંધ
લાઇફ સેવીંગ ઇકવીપમેન્ટ બંધ
લાર્જ ફીડમીલ બંધ
વેલ્‍યુ એડેડ મશીનરીની ખરીદી ઉપર સહાય બંધ
સ્થાનિકસ્વરાજયની સંસ્થાઓને ફ્રીઝર ખરીદી ઉપર સહાય બંધ
સ્થાનિકસ્વરાજયની સંસ્થાઓનેડીપ રેફ્રીજરેટર
વાનની ખરીદી ઉપર પ૦ ટકા સહાય
બંધ
સ્મોલ ફીડની મીલ બંધ

ikhedut Portal Registration Step by Step

ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે Online Form ભરી શકાય છે. જેને ધ્યાને રાખીને Government of Gujarat દ્વારા i-ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. ખેડૂતોનું આ પોર્ટલ Agriculture, Farmers Welfare & Co-Operation Department દ્વારા વિકસાવવામાં આવેલ છે. ikhedut પર ઉપલબ્ધ ખેડૂતોલક્ષી યોજનાઓની ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકાય છે. આ અરજી કેવી રીતે Online કરવી શકાય તેની માહિતી મેળવીશું.

Google Search Bar | ikhedut | ikhedut portal | i khedut | ikhedut portal gujarat 2021 | ikhedut.gujarat.gov.in 2021 | ખેડૂત લક્ષી યોજના 2021 | i khedut portal | khedut portal | ikhedut portal 2021 | i khedut.gov.guj.in | ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન | i khedut 2021 | ખેડૂત યોજના |
Image Source:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)
 • જેમાં જે પેજ આવશે એમાં ઓફિશીયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
 • આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ ખોલ્યા બાદ “યોજનાઓ” પર ક્લિક કરવું.
ikhedut portal online form | ikhedut portal sahay yojana | ikhedut portal fencing | ikhedut kisan portal | ikhedut portal solar |
Image Source:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)
 • નવું Page યોજનાઓ માટે ખૂલશે, જેમાં વિવિધ યોજનાઓ બતાવશે. જેમ કે ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલન ની યોજનાઓ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ બતાવશે.
 • આપને જે વિભાગ અને યોજનાનો લાભ લેવાનો હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે Khetivadi Vibhag ની માલ વાહક વાહન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે “અરજી કરો” પર ક્લિક કરો.
ikhedut |input dealers | status check | customer care number | ikhedut portal
Image Source:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)
 • તમે પસંદ કરેલ મુખ્ય ઘટક માટે જો તમે અગાઉ રજીસ્ટર કરેલ હોય તો “હા” પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખીને આગળ માહિતી ભરવાની રહેશે.
 • તમારા દ્વારા પસંદ કરેલ ઘટકમાં જો રજીસ્ટર કરેલું ના હોય તો “ના” પસંદ કરીને યોજનાની ઓનલાઈન અરજી કરી શકાશે.
Image Source:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)
 • જેમાં અરજદારનું નામ, સરનામું, બેંક ખાતાની વિગતો, રેશનકાર્ડની વિગતો, ikhedut 7/12 વગેરે તમામ માહિતી ભરીને “અરજી સેવ કરો”  પર ક્લિક કરવાનું રહેશે.
ikhedut portal | ikhedut portal registration | ikhedut portal fertilizer | ikhedut portal download | ikhedut portal umbrella | ikhedut portal tractor | ikhedut portal print |
Image Source:- iKhedut Official Website (https://ikhedut.gujarat.gov.in)
 • અરજી સેવ કર્યા પછી જો અરજીમાં સુધારા-વધારા કરવાના હોય તો “”અરજી અપડેટ કરવા ક્લિક કરો”” પર જવાનું રહેશે.
 • લાભાર્થી ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી ભર્યા બાદ જો સાચી માહિતી હોય તો જ “Arji Confirm કરવા ક્લિક કરો” તેના પર Click કરવાનું રહેશે. ફાઈનલ અરજી કન્ફર્મ થયા બાદ તે અરજી નંબરમાં  સુધારા કે વધારા થશે નહીં.
 • અરજી કન્‍ફર્મ થયા બાદ લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut portal print કાઢવાની રહેશે.
 • Khedut Yojana Print લેવી ફરજીયાત છે. અરજીની પ્રિન્‍ટ કાઢીને ખેડૂત લાભાર્થીએ સહી/અંગૂઠાનું નિશાન કરવાનું રહેશે. સંબંધિત અધિકારી પાસે સહી અને સિક્કા કરાવવાના રહેશે.
 • khedut portal Registration કર્યા પછી જો ખેડૂત લાભાર્થીએ કચેરીમાં રૂબરૂ આપવા ન જવું હોય તો પ્રિન્‍ટ પર લાભાર્થીએ સહી અને સિક્કા કરાવવાની રહેશે. પ્રિન્‍ટ કરેલી નકલ Upload કરવા માટે “અપલોડ કરવા ક્લિક કરો”” પર Click  કરવાનું રહેશે. જેમાં ખેડૂત ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. તથા લાભાર્થીના “અન્ય ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા ક્લિક કરો”  પરથી વધારાના ડોક્યુમેન્‍ટ Upload કરી શકાશે.
 • Scan કરેલ ડોક્યુમેન્‍ટ PDF ફોર્મેટમાં અપલોડ કરવી અને તેની સાઈઝ 200 KB થી વધારે હોવી જોઈએ નહીં.

ikhedut Portal Application Status [આઈ ખેડૂત પોર્ટલ અરજીનું સ્ટેટસ તપાસવા માટે]

રાજ્યના ખેડૂતો દ્વારા વિવિધ યોજનાઓની ikhedut Portal ઉપર Online Application કરેલી હોય, અને લાભાર્થીઓને અરજીનું સ્ટેટસ તપાસવું હોય તો તે શક્ય છે. લાભાર્થીઓને ઓનલાઈન અરજી કર્યા બાદ કચેરીઓ સુધી  જવાની જરૂર નથી. ખેડૂત દ્વારા કરેલી અરજીની સ્થિતિ જાણવા માટે નીચે આપેલી Direct Link પરથી જાણી શકાય છે.

 ikhedut Portal Application Print

Ikhedit Yojana ની ઓનલાઇન અરજી કરી હોય તો ખેડૂતો પોતાની અરજીની પ્રિન્ટ પણ મેળવી શકે છે. અરજી પ્રિન્ટના આધારે ભવિષ્યમાં પોતાને યોજનાનો લાભ મળ્યો છે કે નહીં તે જાણી શકે છે. નીચેની સીધી link દ્વારા Application Print કાઢી શકાય છે.

ધિરાણ આપનાર સંસ્થાઓ

ગુજરાત રાજ્યના ખેડૂતોનો ખેતીમાં નવી પદ્ધતિના વિકાસ માટે સહયોગ આપવામાં આવે છે. ખેડૂતોને ખાતર, બિયારણ, દવા અને વિવિધ સાધનોની સહાય આપવા માટે સંસ્થાઓ નકકી થયેલી છે. આ સંસ્થાઓ ખેડૂતોને જમીન પર લોન આપવામાં આવે છે. જેનું વ્યાજ એકદમ નહિવત હોય છે. નીચે આપેલી સીધી link દ્વારા ધિરાણ આપનાર સંસ્થાઓ વિશે માહિતી મેળવી શકાય છે.

કૃષિ વિષયક માર્ગદર્શન

રાજ્યના kheduto ને ખેતી અને કૃષિ પેદાશોની માહિતી જોઈતી હોય તો વિશેષજ્ઞ આઈ ખેડૂત પોર્ટલ દ્વારા આપવામાં આવે છે. આ પોર્ટલ દ્વારા ખેતીલક્ષી, બાગાયતી , મત્સ્ય પાલનની અથવા આત્મા પ્રોજક્ટ વગેરેની સાચી અને સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે. આ માર્ગદર્શન કૃષિ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવે છે. Krushi Margdarshan માટે નીચે આપેલી link દ્વારા મેળવી શકાય છે.

ઈનપુટ ડીલરો

આઈ ખેડૂત પોર્ટલ દ્વારા input dealers નક્કી કરેલા છે. આ ઇનપુટ ડીલરો જિલ્લા વાઇઝ આપેલા છે. જેથી ખેડૂતો પોતાના જિલ્લા મુજબ વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે. Ikhedut ના અધિકૃત ઇનપુટ ડીલરો માહિતી મેળવવા માટે નીચે આપેલી link પરથી મેળવી શકાશે.

બજારભાવ

 i khedut yojana  દ્વારા ખેડૂતના ખેત ઉત્પાદન વધારવા માટે ઘણી યોજનાઓ અમલમાં બનાવેલ છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતો પોતાનો કૃષિ પાક વિવિધ બજારોમાં વહેંચી શકે છે. ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા વિવિધ બજારોના ખેત પેદાશોનો ભાવ સરળતાથી મેળવી શકે. બજારભાવ મેળવવા નીચે આપેલી link પર ક્લિક કરવી.    ikhedut બાબતે ખાસ સૂચના

ikhedut Portal Helpline Number

ખેડૂતોને ખેતી માટે આધુનિક પદ્ધતિ અપનાવવા માટે અને પાક વિશે વધુ માહિતી માટે ખેડૂત હેલ્પલાઇન નંબર પર ટોલ ફ્રી સંપર્ક કરી શકે છે. કોઈપણ પાક ઉત્પાદન વધારવા માટે પણ Kheduto હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે.

Kisan Call Center :- 1551

Kisan Helpline number (Toll Free) :- 1800-180-1551