Tractor Sahay Yojana: ટ્રેક્ટર સહાય યોજના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 60,000 ની સહાય

નમસ્કાર મિત્રો આજના આપણા આર્ટિકલમાં આપણે આઇ ખેડૂત પોર્ટલમાં ઘણી બધી બાગાયતી યોજનાઓ ખેતીવાડી યોજનાઓ વગેરે પ્રકારની યોજનાઓ ચાલી રહી છે જેમાં આપણે આજે બાગાયતી યોજનાઓ માની એક એટલે ટ્રેક્ટર સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી આજના લેખ દ્વારા મેળવીશું ટ્રેક્ટર સહાય યોજનામાં કેટલો લાભ મળશે કેટલી સબસીડી મળશે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આજના આ લેખ દ્વારા અમે તમને આપીશું તો અમારો આ લેખ અંત સુધી વાંચવા વિનંતી.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા માટે તથા વધારવા માટે અવનવી ખેડૂત લક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે ખેડૂત યોજના ની યાદી i ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવેલ છે ખેડૂતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી શકે કુદરતી સાધન પરંપરાગત સાધનો કે ટ્રકનો ઉપયોગ કરે છે ઘણા ખેડૂતો આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેકનોલોજીના સાધનોની ખરીદી કરી શકતા નથી પણ સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે

ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ

ટ્રેક્ટર સહાય યોજનાની ઓનલાઇન એપ્લિકેશન કરવાની છે આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સબસીડી આપવામાં આવશે જેનાથી ખેતીની ઝડપમાં કામગીરી થઈ શકશે

મફત પશુ ખાણદાણ સહાય યોજના: ઓનલાઇન અરજી પાત્રતા અને ડોક્યુમેન્ટ

ટ્રેક્ટર સહાય યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?

Tractor Sahay Yojana

  1. ફોટો
  2. ચૂંટણી કાર્ડ
  3. આધારકાર્ડ
  4. રાશન કાર્ડ
  5. જાતિનો દાખલો
  6. આવકનો દાખલો
  7. પાકુ લાઇસન્સ

ટ્રેક્ટર સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?

Tractor Sahay Yojana

આ યોજનામાં અભ્યાસ 6,00,000 સુધીની લોન મળે છે જેનો વ્યાજ દર છ ટકા હોય છે અરજદારે લોટના પાંચ ટકા પ્રમાણે માસિક હપ્તો ચૂકવવાનો રહેશે જો અરજદાર લોન ભરવામાં વિલંબ કરે ત્યારે તેમની પાસે બે પોઇન્ટ પાંચ ટકા દંડ સ્વરૂપે વધુ વ્યાજ લેવામાં આવશે

ટ્રેક્ટર સહાય યોજના નો લાભ કોણ લઈ શકે છે?

Tractor Sahay Yojana

  1. મિત્રો છો તમે પણ લાભ લેવા માંગો છો તો તમારે નીચે મુજબની શરતો અનુસારવી પડશે
  2. અરજદાર આદિજાતિ નો હોવો જોઈએ
  3. અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધારે ન હોવી જોઈએ
  4. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રચદાર નિ વાર્ષિક આવક રૂપિયા એક લાખ 20 હજારથી ઓછી તથા શહેરી વિસ્તારમાં રહેતા અડદની વાર્ષિક આવક
  5. રૂપિયા એક લાખ 50000 થી ઓછી હોવી જોઈએ
  6. અરજદાર પાસે ગાડીનું પાકુ લાયસન્સ હોવું જોઈએ

ટ્રેક્ટર સબસિડી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરે?

Tractor Sahay Yojana

ટ્રેક્ટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો આઇ ખેડુત પોર્ટલ પરથી એપ્લિકેશન કરવાની રહેશે પોતાના ગ્રામ્ય પંચાયત ખાતેથી પણ ઓનલાઇન અરજી કરી શકે છે ખેડૂતો જાતે પણ ઘરે બેઠા ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે

  • સૌપ્રથમ આઇ ખેડુતની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
  • ikhedut.in
  • ત્યાર પછી આઇ ખેડુત વેબસાઇટ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવું
  • ત્યારબાદ યોજના ના વિકલ્પ પર ક્લિક કર્યા પછી નંબર એક પર આવેલી બાગાયતી યોજના ખોલવી
  • ત્યાર પછી બાગાયતી યોજના ખોલ્યા બાદ ક્રમ નંબર 17 પર ટ્રેક્ટર 20 PTO HP સુધી પર ક્લિક કરવું
  • ત્યાર પછી ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરીને આગળ રૂપે જ ખોલવાનું રહેશે
  • જો તમે અરજદાર ખેડૂત છો જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે
  • રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ નાખીને અરજી કરવાની રહેશે
  • લાભાર્થી આઇ ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • સંપૂર્ણ માહિતી ભર્યા પછી અરજી સેવ કરો પર ક્લિક કરવાનું રહેશે
  • સંપૂર્ણ ચોકસાઈપૂર્વક વિગતો તપાસસે અરજી કન્ફોર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની નોંધ લેવી
  • ખેડૂત લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવવી શકાશે

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment