Tractor Subsidy In ikhedut Portal :ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના ની ખરીદી પર 50,000 ખેડૂતને મળશે સહાય

Tractor Subsidy In ikhedut Portal :નમસ્કાર મિત્રો આજના આર્ટીકલ માં આપણે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના નું ખરીદી પર ખેડૂતને મળશે સહાય તે વિશે ની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું.

ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિ અને દુનિયાને નવી દિશા આપી છે સરકાર પણ ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને અપનાવી પણ છે ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજના અમલમાં મૂકી છે.

ટ્રેકટર સહાય યોજના 2024 Tractor Subsidy In ikhedut Portal

જેના માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે જેના દ્વારા ખેડૂતો ખેડૂતોની યોજનાઓના અરજી ફોર્મ ઘરે બેઠા ભરી શકે છે

કિસાન પરિવહન યોજના ઘરે બેઠા ખેડૂતોને વાહન પર મળે છે રૂપિયા 75 હજાર સબસીડી આ રીતે કરો અરજી

ગુજરાત ટ્રેકટર સહાય યોજના નું હેતુ Tractor Subsidy In ikhedut Portal

ટ્રેક્ટર સહાય યોજના 2024 ની ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય છે આ યોજના 100% રાજ્ય સરકારની ચાલતી યોજના છે આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી આપવામાં આવશે જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે

ટ્રેક્ટર સહાય યોજના માટે જરૂરી પુરાવા કયા કયા છે? Tractor Subsidy In ikhedut Portal

  • જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે
  • ફોટો
  • આધાર કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • રાશન કાર્ડ
  • જાતી નો દાખલો
  • આવકનો દાખલો
  • પાકુ લાયસન્સ

ટ્રેક્ટર સહાય યોજનામાં કેટલી સહાય મળે છે? Tractor Subsidy In ikhedut Portal

આ યોજનામાં રૂપિયા 6, 00,000 સુધીની લોન મળે છે જેનું વ્યાજ દર છ ટકા હોય છે અરજદાર લોન 5% પ્રમાણ માસિક હપ્તો ચૂકવવાનો હોય છે ત્યારે તેમની પાસે બે પોઈન્ટ પાંચ ટકા દંત સ્વરૂપે વ્યાજ લેવામાં આવશે

ટ્રેક્ટર સહાય યોજના નું લાભ કોણ લઈ શકે છે ? Tractor Subsidy In ikhedut Portal

  • જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમે નીચે મુજબની શરતો અનુસરતા હોવા જોઈએ
  • અરજદાર આદિજાતિ નો હોવો જોઈએ
  • અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ
  • અરજદાર પાસે ગાડીનું પાકુ લાયસન્સ હોવું જોઈએ
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદાર ની વાર્ષિક આવક રૂપિયા એક લાખ 20000 થી ઓછી અથવા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક ₹1,50,000 થી ઓછી હોવી જોઈએ

ટ્રેક્ટર માટેની સબસીડી માં કેવી રીતે અરજી કરવી? Tractor Subsidy In ikhedut Portal

ટ્રેક્ટર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઇન અરજી કરી શકે છે ખેડૂતો જાતે પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે

  • આઇ ખેડુતની ઓફિસિયલ વેબસાઈટ ખોલવી
  • વેબસાઈટ:https://ikhedut.gujarat.gov.in/
  • આઇ ખેડુત વેબસાઈટ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરો
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર એક પર આવેલી બાગાયત યોજનાઓ ખોલવી
  • બાગાયતી યોજના ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર 17 ટ્રેક્ટર પર ક્લિક કરો
  • જેમાં ટ્રેક્ટર 20 TPO HP યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે
  • જો તમે રજીસ્ટર લખેલું છો જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે
  • રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ નાખીને અરજી કરવાની રહેશે
  •  આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશેસંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો અને તેના પર ક્લિક કરવાનું રહેશે
  • સંપૂર્ણ ચોકસાઈપૂર્વક વિગતો પાસે અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ એપ્લિકેશન નંબર માં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની નોંધ લેવી
  • ખેડૂતો લાભાર્થીને ઓનલાઇન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
  • હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment