Kisan Parivahan Yojana ikhedut portal:પ્રિય મિત્રો આપણે આજના આર્ટીકલ ની અંદર કિસાન પરીવહન યોજના વિશેની માહિતી મેળવીશું શું છે કિસાન પરિવહન યોજના કિસાન પરિવારની યોજનાના લાભ શું છે આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તે વિવિધ પ્રકારની માહિતી આજના આ લેખ દ્વારા મેળવીશું.
ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે ખેડૂતો ખેતીના કામમાં અવનવી રીતો અપનાવીને પાક ઉત્પાદન કરી શકે છે અને પાક ઉત્પાદનને વધારી શકે છે તે માટે સરકાર સુધારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે જેના માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે
આ પોર્ટલ પર ખેતીવાડી યોજનાઓ પશુપાલન યોજનાઓ બાગાયતી યોજનાઓ વગેરે ચલાવવામાં આવે છે. આજના આર્ટીકલ દ્વારા ખેતીવાડી વિભાગની કિસાન પરિવહન યોજના વિશે વાત કરીશું કિસાન પરિવહન યોજના નો લાભ લેવા માટેની શુભ રાત્રેતા છે અને લાભ કેવી રીતે મળે છે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું
કિસાન પરિવહન યોજના 2024
ખેડૂતોને માલવાહક વાહન માટે સરકાર તરફથી સહાય આપવા માટે યોજના બનાવવામાં આવેલ છે જેમાં 50,000 થી 75 હજાર રૂપિયા સુધીની સબસીડી મળી શકે છે
સરકાર ખેડૂતોની મદદ કરવા માટે આગળ આવી છે ખેડૂતોને તેમના ઉત્પાદનને બજાર સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતોને માલવાહક વાહનો ખરીદવા માટે સબસીડી મળી શકે છે જે તમને પોતાના ઉત્પાદનનું પરિવહન ખૂદ કરવામાં અને વધુ સારા ભાવ મેળવવામાં મદદ કરશે
કિસાન પરિવહન યોજના 2024 કેટલી સબસીડી મળશે? Kisan Parivahan Yojana 2024
નાના અને સીમાંત ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા 75,000 છે બે માંથી ઓછું હોય તે મળશે
અન્ય ખેડૂતો કુલ ખર્ચના 25% અથવા 50 હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તો મળશે
કિસાન પરિવહન યોજના 2024 કોને મળી શકે આ સબસીડી? Kisan Parivahan Yojana 2024
- આ યોજનાનો લાભ ગુજરાતના ખેડૂતોને મળી શકે છે
- જમીન ધરાવતો હોવો જોઈએ તથા પોતાની જમીનનું રેકોર્ડ અથવા તો સાત બાર ઉતારા નકલ હોવી જોઈએ
- ખેડત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોય તો પણ આ યોજના નો લાભ લઇ સકે છે.
- જો એકવાર લાભ મળ્યા પછી ઓછામાં ઓછું પાંચ વર્ષ પછી બીજી વાર લાભ મેળવી શકે છે
કિશન પરિવહન યોજના 2024 યોજના માટે પાત્રતા Kisan Parivahan Yojana 2024
- ગુજરાતના ખેડૂત હોવું જરૂરી છે
- ખેડૂત ની પાસે પોતાની જમીન હોવી જરૂરી છે
- ખેડૂતનું નામ ગામના જમીન રેકોર્ડમાં હોવું જરૂરી છે
- ખેડૂત પાસે કોઈ અન્ય માલવાહક વહન ન હોવું જોઈએ
કિસાન પરિવહન યોજના 2024 કયા કયા દસ્તાવેજ જરૂર પડશે? Kisan Parivahan Yojana 2024
- જમીનની સાતબાર ની કોપી
- રેશનકાર્ડ ની કોપી
- જાતિ નો દાખલો
- લાયસન્સ
- બેંક ખાતાની પાસબુક
- મોબાઈલ નંબર
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- દૂધ ઉત્પાદકતા મંડળી ના સભ્યો હોય તો તેની વિગતો
કિસાન પરિવહન યોજના 2024 કઈ રીતે કરશો ઓનલાઇન અરજી? Kisan Parivahan Yojana 2024
કિસાન પરિવાર યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ આંખ ખેડૂત બોટલ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ખેડૂતોએ લાભાર્થી ઓનલાઈન એપલીકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે તથા પોતાની ગ્રામ પંચાયત ખાતેથી કોમ્પ્યુટર સાહસિક મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે કિસાન પરિવાર ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ આપેલ છે
સૌપ્રથમ તમારે google માં આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
- જેમાં google સર્ચમાં જે પરિણામ આવે તેમાંથી વેબસાઈટ ખોલવી
https://ikhedut.gujarat.gov.in/ - આઇ ખેડૂત પોર્ટલ ખુલ્યા બાદ યોજના પર ક્લિક કરો
- યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર એક પર આવતી ખેતીવાડી યોજના પર ક્લિક કરો
- ખેતીવાડીની યોજનાઓ ખોલ્યા બાદ જ્યાં સરકારી અન્ય યોજના ખેડૂતો યોજના બતાવશે
- જેમાં માલવાહક યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરો અને વેબસાઈટ ખોલવાની રહેશે
- ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે તમે કરેલ છે જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના પર ક્લિક કરવાનું રહેશે
- જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપચા નાખી ને અરજી કરવાની રહેશે
- લાભાર્થી આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ઓછી કરવાની રહેશે
- કિસાન પરિવાહન યોજના નું ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ લાભાર્થી ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની નોંધ લેવી
- લાભાર્થીઓ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશો
- લાભાર્થી ખેડૂત આઇ ખેડુત એપ્લિકેશન સ્ટેટસ ઓનલાઇન જોઈ શકશે તથા અરજી પ્રિન્ટ કાઢી શકશે અરજીની કાર્યવાહી જાણવા માટે આઇ ખેડુત પોર્ટલ દ્વારા સરળતાથી જાણી શકાય છે
આશા રાખું છું કે તમે મારા માટે ગમ્યું હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો.