રાજ્યના સરકાર ખેડૂતોની ઉન્નતિ માટે અનેક ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે રાજ્યના એગ્રીકલ્ચર કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આઇ ખેડૂત પોર્ટલ તૈયાર કરેલ છે જેના માધ્યમ દ્વારા ખેતીવાડી યોજનાઓની માહિતી ખેડૂતો સરળતાથી મળી રહે આ ઉપરાંત ખેડૂત વિવિધ સહાય યોજના જેવી ખેતીવાડી યોજનાઓ પશુપાલન યોજનાઓ ની માહિતી મેળવી શકે ખેડૂતો પોતાના ખેતપેદાશો તેમજ વિવિધ બજાર ભાવ ની જાણકારી પોતાના મોબાઈલના માધ્યમ દ્વારા મેળવી સકે છે.
રાજ્યના સીમાન ખેડૂતો તથા એકદમ ઓછી જમીન ધરાવતા હોય અને ગ્રામ વિસ્તારોમાં ખેતી વ્યવસાય સાથે હોય તેમને મળવા પાત્ર થશે ખેતી સાથે જોડાયેલા છેદ મજૂરોને ખેતીમાં વધુ કઠિન પરિશ્રમ ન કરવો પડે અને તેમની ઉત્પાદક ક્ષમતામાં વધારો થાય તે માટે આ સાધન થયા આપવામાં આવે છે આ યોજના હેઠળ ખેત સમીકો મજૂરો અને સીમાંત ખેડૂતોને રાહત દરેક સ્માર્ટહેન્ડ ટુલ્સ આપવામાં આવશે.
સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ મેળવવાની પાત્રતા smart hand tools kit sahay yojana gujarat
- અરજદાર ખેડૂતો હોવો જોઈએ
- ખેડૂત લાભાર્થી આર્થિક રીતે નબળા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને જનરલ જ્ઞાતિઓને આ યોજનાનો લાભ મળશે
- અરજદાર ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર જણાવતો હોવો જોઈએ
- જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ
- આઇ ખેડુત સ્માર્ટ ટુલ્સ આજીવન એક જ ભાર મળશે
- સ્માર્ટ હેન્ડ ટુલ કીટ યોજનાનો લાભ માટે ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે
કેટલી સહાય મળશે? smart hand tools kit sahay yojana gujarat
ગુજરાત રાજ્યના ફક્ત સીમાન ખેડૂતો અને ખેત મજૂરોને કુલ ખર્ચના 90% અથવા ₹10000 બેમાંથી જે ઓછું હોય તે લાભાર્થીને મળવા પાત્ર થશે અરજદાર ખેડૂતોએ અરજીમાં પસંદ કરેલા સાધનો અને તેની સંખ્યા મુજબ ખરીદી કરવાની રહેશે.
ગુજરાત સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ યોજના લિસ્ટ
- સાઈંથ
- સીડ ડીબલર
- સિંગલ વ્હીલ
- વ્હીલ બરો
- વેડો
- સી કટર
- વેજીટેબલ પ્લાન્ટર
- પેડિવિડર
- સુગરકેન બડ કટર
- પેડી પેડલ થ્રેસર
- કોઇતા સાધન
- પૂનિંગ શો સાધન
- એડજસ્ટ ટેબલ ઉપર ટ્રી લુપર
- વ્હીલો કીટ સાથે
સ્માર્ટ હેન્ડ ટુલ કીટ મેળવવાની શરતો smart hand tools kit sahay yojana gujarat
- ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે
- ફક્ત શ્રમિકો અને સીમાંત ખેડૂતોને મળવાપાત્ર થશે
- આ સાધન સહાય મેળવવા માટે ખેડૂત અરજદારે પૂર્વ મંજૂરી આપવાની રહેશે
- લાભાર્થી ખેડૂતે ગુજરાત છે તો ઉદ્યોગ નિગમની ગાંધીનગરના માન્ય વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે
જરૂરી દસ્તાવેજો smart hand tools kit sahay yojana gujarat
આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે જેમાં આ યોજનાની ફોર્મ ભરવા માટે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ્સ જોઈએ.
- આધારકાર્ડ ની નકલ
- સાતબાર
- રેશનકાર્ડ ની નકલ
- જાતિનું સર્ટિફિકેટ
- વિકલાંગ રોજગાર માટે વિકલાંગ હુવા અંગેનું સર્ટિફિકેટ
- જમીનના સાતબાર અને આઠ અમાં સંયુક્ત ખાતેદારના કેસમાં સંમતિ પત્ર
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? smart hand tools kit sahay yojana gujarat
સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ ગુજરાત તથા ખેડૂતો માટે સાધન સહાય યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે ગ્રામ પંચાયતમાંથી અથવા તાલુકા કચેરીમાંથી કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસેથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે સીમાંત ખેડૂત અને ખેત મજૂર જાતે પણ ઘરેથી અરજી કરી શકે છે.
- સૌપ્રથમ google સર્ચ બારમાં આઇ ખેડુત ટાઈપ કરવાનું રહેશે
- જ્યાં વેબસાઈટ ખોલવી https://ikhedut.gujarat.gov.in/
- ખેડૂત વેબસાઇટ ખુલ્યા બાદ યોજના પર ક્લિક કરો
- યોજના પર ક્લિક કર્યા બાદ ક્રમ પાંચ પર આવેલી ખેતીવાડીની યોજનાઓ ખોલવી
- ખેતીવાડી ની યોજના ઓપન કર્યા બાદ સ્માર્ટહેન્ડ ટુલ્સ વગેરે યોજના બતાવતી હશે
- જેમ જેમાં સ્માર્ટ ટૂલ કીટ યોજના માં અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
- આગળ તમે રજીસ્ટર રોજગાર છો જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે
- અરજદારે રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ સબમીટ કરવાની રહેશે ત્યાર પછી ઓનલાઇન અરજી કરવાની રહેશે
- લાભાર્થીએ આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરી ઓનલાઈન ફોર્મ ભરવું
- ખેડૂતોએ સંપૂર્ણ માહિતી ચોકસાઈપૂર્વક ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવી
- અરજદાર ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરી એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે અરજી કન્ફર્મ થયા પછી ઓનલાઇન અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો થસે નહિ
- ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવવાની રહેશે.
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે દૂધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.
એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે https://ikhedut.gujarat.gov.in/Scheme/frm_SchemeApplicationStatus.aspx
એપ્લિકેશન પ્રિન્ટ માટે
https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/Public/frm_Public_AGR_SchemeApplicaiton.aspx