મોબાઈલ દ્વારા ચેક કરો ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવી છે એ પણ ઘરે બેઠા ઓનલાઇન ગ્રાન્ટ ચેક કરો અહીંથી

જો તમારા ગામમાં પંચાયતમાં કેટલા પૈસા આવ્યા છે? તમારા ગામના કેટલી ગ્રાન્ટ મળે છે અને એ ગ્રાન્ટ કયા વાપરવામાં આવે છે તે તમને ખબર નહીં હોય તો આજે જાણી લો કે તમારા ગામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવે છે તે જ્ઞાન કોણ કઈ જગ્યાએ વાપરી શકે છે તેની માહિતી અમે નીચે આપેલ છે એ પ્રમાણે તમે તમારા મોબાઇલ દ્વારા ઘરે બેઠા જોઈ શકો છો અને મોબાઈલ દ્વારા ચેક કરો ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવી છે એ પણ ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો

ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટ કેવી રીતે ચેક કરવી? Gram Panchayat Work Report online

  • રાજ્યની કેન્દ્ર સરકાર દ્વારા ગામડા મા આર્થિક રીતે નબળા અને ગરીબ પરિવાર ના લોકોને લાભ મળી રહે તે માટે ઘણી બધી પ્લાન્ટ પાસ કરવામાં આવેલ છે એક બ્રાન્ડ કેટલી હશે? કઈ જગ્યાએ વાપરવામાં આવશે તેની ખબર ગામના લોકોને હોતી નથી પણ હવે તમે ઘરે બેઠા તમારા મોબાઇલ માં જોઈ શકો છો કે ગ્રાન્ટ કેવી રીતે અને કઈ જગ્યાએ વાપરવામાં આવશે ગ્રામ પંચાયત ગ્રાન્ટ 2024 ગ્રામ પંચાયત બજેટ ગ્રામ પંચાયત સરપંચ તાલુકા પંચાયત ગ્રાન્ટ ગ્રામ પંચાયત ઠરાવ ગ્રામ પંચાયત ના નિયમો ગ્રામ પંચાયત માહિતી ગ્રામ સભા

ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટ વિશે માહિતી કેવી રીતે મેળવવી? Gram Panchayat Work Report online

  • મિત્રો તમારા ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવી તે કેવી રીતે ચેક કરવું તો નીચે તમામ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા આપી છે જેને તમે ફોલો કરીને તમે ગ્રામ પંચાયત વર્ક રિપોર્ટ ઓનલાઇન જોઈ શકો છો
  • સૌપ્રથમ તમારે ઇ ગ્રામ સ્વરાજ પોર્ટલપર જવાનું રહેશે જેની વેબસાઈટ નીચે મુજબ છે
  • https://egramswaraj.gov.in/approveActionPlan.do
  • હવે જ્યારે તમે ઉપર આપેલ લીંક પર ક્લિક કરીને વેબસાઈટ પર જશો એટલે સામે પેજ ખુલશે જેમાં તમારે approved એક્શન પ્લાન રિપોર્ટ બોક્સ જોવા મળશે
  • ત્યારબાદ તમને તે બોક્સમાં સિલેક્ટ પ્લાન યર નામનું ઓપ્શન જોવા મળશે જેમાં તમારે જે વર્ષની માહિતી જોઈએ છે તે વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે
  • વર્ષ સિલેક્ટ કર્યા બાદ નીચે આપેલ કેપચા આન્સર માં બાજુમાં આપેલ કેપ્ચા કોડ ને ત્યાં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ નીચે આપેલ ગેટ રિપોર્ટ નામના બટન પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારી સામે ફરીથી એક નવું પેજ જોવા મળશે જેમાં તમને ભારતના તમામ રાજ્યોની યાદી જોવા મળશે જેમાં તમારે તમારા રાજ્યની સામે આપેલી છેલ્લી સંખ્યા પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારી સામે ફરી એક નવું પેજ જોવા મળશે જેમાં તમને તમારા રાજ્યના જિલ્લાઓના તાલુકા ની યાદી જોવા મળશે જેમાં તમારે તમારા જિલ્લાના તાલુકા સામે આપેલ છેલ્લી સંખ્યા પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારી સામે ફરીથી એક નવું પેજ જોવા મળશે જેમાં તમને તમારા જિલ્લા ના તાલુકાના ગામડાઓની યાદીઓ જોવા મળશે જેમાં તમારે તાલુકાના ગામડા સામે આપેલ વ્યુ ઓપ્શન પર ક્લિક કરી ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટ વિશે જાણી શકો છો અથવા ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરીને ગ્રામ પંચાયતની માહિતી ડાઉનલોડ કરી શકો છો
  • તો તમારા ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવી તે કેવી રીતે ચેક કરું તે તમે જાણી ગયા હશો તો આ રીતે તમે તમારા ગ્રામ પંચાયતની ગ્રાન્ટ ઓનલાઈન થઈ શકો છો અથવા ડાઉનલોડ કરી શકો છો

ગ્રામ પંચાયત ગ્રાન્ટ ઓનલાઇન ચેક કરવા માટે ઇ ગ્રામ સ્વરાજ

  • પ્રથમ તમારા મોબાઇલમાં ગ્રામ પંચાયત પૈસા ગ્રાન્ટ આવી છે કે નહીં તે જોવા માટે પ્લેસ્ટોરમાં ઈ ગ્રામ સ્વરાજ એપ્લિકેશન ડાઉનલોડ કરો
    ત્યાર પછી તે એપ્લિકેશન તમારા મોબાઇલમાં ખોલો .
  • ત્યારબાદ તમારા રાજ્યનું નામ જિલ્લાના તાલુકા નું નામ અને પછી ગામનું નામ પસંદ કરો
  • ત્યાર પછી નીચે બટન આવશે તેના ઉપર સબમીટ કરો
  • ત્યાર પછી જે ત્રણ વિકલ્પ આપવામાં આવશે
  • કે તમારે ક્યાં વર્ષની ગ્રાન્ટ જોવી છે?
  • જે વર્ષના ગ્રામ પંચાયતના રિપોર્ટ જોવાય તે સિલેક્ટ કરવાનું રહેશે અને પછી તમારી સામે જે વર્ષની ગ્રાન્ટ હશે તે આવી જશે
  • મોબાઈલ દ્વારા ચેક કરો તમારી ગ્રામ પંચાયતમાં કેટલા પૈસા આવ્યા છે ગ્રામ પંચાયત ઓનલાઈન ચેક કરવા માટે એ ગ્રામ સ્વરાજ ગ્રામ

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને બીજી ઘણી બધી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો.

Leave a Comment