ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજનામાં 19,000 થી 90,000 ની સહાય આપવામાં આવશે અહીંથી ફોર્મ ભરો

ગુજરાત સરકાર દ્વારા એક કલ્યાણ વિદ્યાર્થી માટેની યોજના છે જે વિદ્યાર્થીને ભણવાની તકલીફ પડે છે અને એમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે તો ગુજરાત સરકાર દ્વારા એક કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના બહાર પાડવામાં આવેલી છે જેમના દ્વારા સરકાર વિદ્યાર્થીને 19,000 થી 90, 000 રૂપિયાની સહાય આપશે

કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના અરજી કેવી રીતે કરવી પાત્રતા શું છે? કયા કયા દસ્તાવેજ જોઈએ જેની સંપૂર્ણ માહિતી આજના આ લેખમાં આપેલ છે

ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના નો ઉદ્દેશ્ય E kalayan Scholarship 2024

ઇ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના 2024 હેઠળ આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ માટે આ શિષ્યવૃત્તિ યોજના ચાલુ કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓને 90,000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને એ પણ તેમના સીધા ખાતામાં જમા થઈ જશે અને કલ્યાણ શિષ્યવૃતિ યોજના હેઠળ તમામ બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને તમે ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો

ગુજરાત સમાજ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા E kalayan Scholarship 2024

  • ગુજરાત શિષ્યવૃત્તિ યોજના માટે તે વ્યક્તિ ગુજરાતનો વતની હોવું જરૂરી છે
  • અનુસૂચિત જાતિ અથવા અનુસુચિત જનજાતિ ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને જ આ યોજના નો લાભ આપવામાં આવશે
  • અરજદાર ની વાર્ષિક આવક અઢી લાખથી ઓછી હોય તેવા પરિવારના વિદ્યાર્થીને શિષ્યવૃતિ યોજનાનો લાભ મળશે
  • જે વિદ્યાર્થી વાર્ષિક આવક અઢી લાખ કરતા વધારે હશે તેવા વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળશે નહીં
  • વિદ્યાર્થીને બેંક ખાતુ ફરજિયાત છે
  • અરજદાર નું બેન્ક એકાઉન્ટ આધારકાર્ડ સાથે લીંક ફરજિયાત છે
  • અરજદાર નાટક યુનિવર્સિટીમાં કોઈપણ ડિપ્લોમા કોર્સ કરેલ અથવા કોઈપણ કોર્સ કરેલો હોવો જોઈએ તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવશે

ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજો E kalayan Scholarship 2024

  • આધારકાર્ડ
  • બેંક પાસબુક
  • સહી
  • જાતિનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મોબાઈલ નંબર
  • 10 ની માર્કશીટ

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? E kalayan Scholarship 2024

  • ગુજરાતી કલ્યાણ પોર્ટલની મુલાકાત લો
  • શિષ્યવૃત્તિ ટેબ પર ક્લિક કરો
  • ત્યાર પછી નવી અરજી બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ યોજના પસંદ કરો ઉદાહરણ ઇ તરીકે કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના 2024
  • જરૂરી માહિતી જેમકે તમારું નામ શૈક્ષણિક લાયકાત આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર વગેરે ડોક્યુમેન્ટ ને અપલોડ કરો
  • અરજી સબમીટ કરો બટન પર ક્લિક કરવાનું રહેશે
  • તમારી અરજી યાદીમાં ઉમેરાશે અને તમને એક અરજી નંબર મળશે
  • ભવિષ્યના સંદર્ભ માટે આ નંબર સાચવી રાખો

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો

Leave a Comment