Free Umbrella Scheme Gujarat ikhedut: ગુજરાતના તમામ લોકો ને મફત છત્રી યોજના 2024 લાભ મળશે

ગુજરાત રાજ્યમાં વિવિધ વર્ગોના વિકાસ માટે વિવિધ સરકારી યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે યોજનાઓનો લાભ લઈને નાગરિકો સમાજના નાના વ્યવસાય ધંધા કરીને સન્માન ભેળ જીવન જીવી શકે તે મહત્વનો ઉદ્દેશ્ય છે સરકાર દ્વારા મહિલા લક્ષી યોજનાઓ વિદ્યાર્થીઓ શિષ્યવૃતિ યોજનાઓ ખેડૂતલક્ષી યોજનાઓ વગેરે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતો પશુપાલકો બાગાયતી કે ફળોનું ઉત્પાદન કરતા વેચાણકારો વગેરે માટે વિવિધ સરકારી યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઇન ચલાવવામાં આવેલ છે આ આર્ટીકલ દ્વારા બાગાયતી યોજના હેઠળ ચાલતી મફત છત્રી યોજના વિશે વિગતવાર માહિતી રજૂ કરીશું

ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ ઓનલાઈન અરજી સ્વીકારવાનું ચાલુ થયેલ છે બાગાયતી યોજનાઓ દ્વારા ફળો અને શાકભાજી ઉત્પાદનમાં વધારો કરવા માટે નવી નવી પદ્ધતિઓ રજૂ કરવામાં આવી છે જેને ધ્યાનમાં લઈને ફળ અને શાકભાજીનો બગા અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આ મફત છત્રી યોજનાનું લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

છે ગુજરાત રાજ્યના ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ નાના વેચાણકારોને પોતાના ફળ અને શાકભાજીનો બગાડ ન થાય તે માટે વિનામૂલ્ય છત્રી આપવામાં આવશે આ યોજના માટે નાના વેચાણકકારોને ખેડૂત પોર્ટલ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

મફત છત્રી યોજના 2024 લાભ કોણે મળવા પાત્ર છે

બાગાયતી યોજના દ્વારા નાના વેચાણકારોને સીધી સાધન સહાય આપવામાં આવશે જેના દ્વારા લાભાર્થીની પાત્રતા નક્કી કરેલ છે આ મફત છત્રી યોજનાનો લાભ કોણે મળવા પાત્ર છે

  • આ યોજનાનો લાભ ફળો અને શાકભાજીનું વેચાણ કરનારનેમળશે
  • લાભાર્થીઓ ફુલ પાકોનું વેચાણ કરતા હોય તેમને મળશે
  • અરજદાર રોડ સાઈડ પર હાર્ટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય એમને મળશે
  • નાના લારીવાળા ફેરિયાઓને પણ આ યોજનાનો લાભ મળશે
  • જે કૃષિ પેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે તેને વેચાણ કરતા નાના વેચાણકારોને મફત છત્રી યોજનાનો લાભ મળશે

મફત છત્રી યોજનાના ફાયદા Mafat Chhatri Yojana 2024

આ ગુજરાત ગવર્મેન્ટ યોજનામાં ફળો ફૂલો અને શાકભાજી વેચાણ કરતા હોય એમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે આવા જલ્દી નાશ પામતા પાકો નાના બજારો કે લારીઓ ફેરિયા દ્વારા વેચાણ કરતા હોય તેવા નાના વેચાણકારોને આ યોજના હેઠળ મફત ક્ષત્રિય આપવામાં આવશે આ યોજનાનો લાભ વ્યક્તિગત અને સંસ્થાને લાભ મળવા પાત્ર થશે
આ યોજના આધારકાર્ડ નાના વેચાણકારોને એક છત્રી આપવામાં આવશે
પુખ્ત વયના લાભાર્થી ને છત્રી આપવામાં આવશે

મફત છત્રી યોજના 2024 જરૂરી ડોક્યુમેન્ટ Mafat Chhatri Yojana 2024

  • આધાર કાર્ડ ની નકલ
  • ગુજરાત અર્બન લાઈવ લી હૂડ મિશન દ્વારા ઇસ્યૂ કરેલ ઓળખકાર્ડ
  • રેશનકાર્ડ ની ઝેરોક્ષ
  • અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર
  • દિવ્યાંગતા નું પ્રમાણપત્ર
  • સંસ્થાએ લાભ લેવાના હોય તો રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર

મફત છત્રી યોજના 2024  આઇ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન સ્ટેપ બાય સ્ટેપ

આઇ ખેડૂત પોર્ટલ યોજના હેઠળ મફત ક્ષત્રિય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે નાના વેચાણકારો ગ્રામ કક્ષાએથી પાસેથી અથવા તાલુકા કચેરીએથી કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી ઘરે પણ કરી શકાય છે

  •  પહેલા google સર્ચમાં આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે જ્યાં વેબસાઈટ ઓપન કરવી.
  • ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરો
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર ત્રણ પર આવેલી બાગાયતી યોજના ખોલવી
  • બાગાયતી યોજના ખોલ્યા બાદ વિવિધ યોજનાઓ બતાવવા માં આવશે
  • શાકભાજીના વેચાણકરો માટે મફત છત્રી યોજના મળશે.
  • જેમાં ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્ય છત્રી પર અરજી કરવી
  • ત્યાં તમામ સૂચનાઓ વાંચવાની રહેશે ત્યારબાદ તમે વ્યક્તિગત લાભાર્થી સંસ્થાકીય લાભાર્થી છો તે પસંદ કરવાનું રહેશે.
  • તમે રજીસ્ટર છો જેમાં રજીસ્ટ્રેશન કરેલ હોય તો ના કરે આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા તમામ માહિતી ધ્યાનપૂર્વક કર્યા બાદ એપ્લિકેશનનું સેવ કરો
  • લાભાર્થી દ્વારા પોતાની મફત ક્ષત્રિય યોજનાની અરજીની વિગતો ચકાસી ને એપ્લિકેશન કન્ફોર્મ કરવાની રહેશે એપ્લિકેશન કન્ફર્મ થયા પછી
  • અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો થશે નહિ. જેની નોંધ લેવી
  • લાભાર્થી દ્વારા એપ્લિકેશન ના આધારે પ્રિન્ટ મેળવી શકો છો.

Mafat Chhatri Yojana 2024 ઓનલાઇન અરજી કર્યા પછી સુ કરવું?

  • લાભાર્થી દ્વારા મફત ક્ષત્રિય યોજનાની ઓનલાઇન અરજી કર્યા બાદ આઇ ખેડુત પોર્ટલ પરથી પ્રિન્ટ લેવાની રહેશે
  • આ પ્રિન્ટ પર સહી અથવા સિક્કા કરવાના રહેશે
  • અર્જુન મા માંગે મુજબના ડોક્યુમેન્ટ જોડાણ કરવી નિયત સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા મળેલ મફત ક્ષત્રિય યોજનાની અરજી ની વિગતો ખરાઈ કરવામાં આવશે જ્યાં લક્ષ્યાંકનની પૂર્વ મંજૂરી આપવામાં આવશે
  • છત્રી યોજના માટે પસંદ થયેલા અરજદાર એ જિલ્લા કક્ષા દ્વારા જાણ કરવામાં આવશે.

આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લો અને અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો

Leave a Comment