રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી મેઘરાજા કરશે તોફાની બેટિંગ, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવે ચોમાસુ બરાબરનું જામી ગયું છે અને કેટલાક જિલ્લાઓને બાદ કરતા મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પણ પડ્યો છે ત્યારે વરસાદને લઈને અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે અંબાલાલ ની આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ પડશે આ સિસ્ટમમાં ભારે વરસાદ વરસી શકે છે ગુજરાતમાં એક જુલાઈ ભારે વરસાદ થવાની સંભાવના છે

ગુજરાતમાંથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં બારે મેઘ ખાંગા થાય તેવા વરસાદની આગાહી કરે છે એકસાથે ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય સદા રાજ્યોમાંથી ભારે વરસાદ પડવાની આગાહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ એકસાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં પૂર્ણ સંકટ આવી શકે છે તેમને કહ્યું અરબી સમુદ્ર અને ઓડિશા થી આવતો ભેજ અને સાયકલોનિલ સર્ક્યુલેશન એક થતા અતિ ભારે વરસાદની આગાહી છે એ મુજબ એક જુલાઈ સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે 1 જુલાઈ અમદાવાદમાં થી ભારે વરસાદની આગાહી છે એક જુલાઈ ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી ભારે વરસાદની આગાહી છે સાથે પાંચ જુલાઈએ વધુ એક સિસ્ટમ બનશે જેનાથી દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુનિત સ્થિતિ સર્જાઈ શકે છે ઉપરાંત નદીઓમાં પૂર પણ આવી શકે છે

અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાંથી ભારે વરસાદની આગાહી કરાઇ છે દક્ષિણ ગુજરાતમાં સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આજથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.
એક જુલાઈ વલસાડ દમણ દાદરા નગર હવેલી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત નવસારીમાં ભારે વરસાદની આગાહી 2 જુલાઈ નવસારી વલસાડ દમણ દાદા નગર હવેલી માથી ભારે વરસાદની આગાહી છે

આજના મહત્વ વરસાદ ની વાત કરીએ તો દેશમાં ચોમાસા એ પ્રવેશ કરી લીધો છે રાજ્યમાં આજથી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે દિલ્હીમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
રાજ્યમાંથી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે જેમાં ગાજવીજ અને ભારે પોન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ રાજ્યમાં ક્યાંક ભારે ધોતી ભારે વરસાદની આગાહી કરે છે જેમાં પોરબંદર જુનાગઢ દ્વારકા તથા ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી છે તેમજ આણંદ સુરત ડાંગ નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે

આજે અમુક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી

વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી સાથે રાજકોટ જામનગર અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે તેમજ ભાવનગર મોરબી કચ્છમાં ભારે વરસાદની આગાહી સાચો અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તેમજ અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગાહી કરે છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે રાજ્યમાં ક્યાક ભારેથી અધિકારી વરસાદની આગાહી કરે છે આજે અમુક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે

ગુજરાતમાં હવે ચોમાસુ બરાબરનું જામી ગયું છે અને કેટલાક જિલ્લાઓને બાદ કરતા મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પણ પડ્યો છે ત્યારે વરસાદને લઈને અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે અંબાલાલ ની આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ પડશે આ સિસ્ટમમાં ભારે વરસાદ વરસી શકે છે ગુજરાતમાં એક જુલાઈ ભારે વરસાદ થવાની સંભાવના છે

ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે જેમાં આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં વિવિધ રીતે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અનેક વિસ્તારોમાં તો વરસાદી મહેર પણ થઈ ગઈ છે ખેડૂતોમાં વરસાદને લઈને અને આનંદ પણ જોવા મળી રહ્યો છે પરંતુ હવે કેવો વરસાદ આવશે તેની આગાહી કરવામાં આવી છે.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટ મુલાકાત લો.

Leave a Comment