નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અભ્યાસ માટે રૂપિયા 25000ની સહાય લેવા અહીં ક્લિક કરો
Namo saraswati yojana online registration:આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં શિક્ષણને આગળ વધારવા માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે તેના માટે અગાઉ પણ ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે જેમાં વહાલી દિકરી યોજના નમોલક્ષ્મી યોજના વગેરે છે તેવી જ રીતે હાલમાં એક નવી યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે નમો … Read more