પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નો 18 મોં હપ્તો લેવો હોય તો આ કામ કરો ફટાફટ

ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે વર્ષ 2009 માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ સત્ર હપ્તાઓ ખેડૂતો દ્વારા પ્રાપ્ત થયા છે.

સરકાર ટૂંક સમયમાં નવેમ્બર 2024 વાલા ભારતીયોના બેન્ક ખાતામાં પ્રધાનમંત્રી કિસાન નું 18 મુક્તો રજૂ કરવા જઈ રહ્યા છે અગાઉ પ્રધાનમંત્રી કિસાન નિધિ 2024 તો 17 મો હપ્તો 18 જૂન 2024 ના રોજ એવા લોકોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો.

જેમણે ગયા વર્ષથી પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ મેળવ્યો છે કિસાન સન્માન નિધિ ના 18 માં હપ્તા વિશે વધુ જાણવા માટે નીચેનો લેખ વાંચો

અત્યાર સુધીમાં કિસાન યોજનાના સત્ર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે
પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અથવા ટૂંક સમયમાં પ્રધાનમંત્રી કિસાન અને તાજેતરમાં તમામ પાત્ર સભ્યોને 16 માં હપ્તાની રકમ પ્રદાન કરી છે અને આ રકમ આ સભ્યોના સંબંધીબેન ખાતામાં પ્રાપ્ત થઈ છે જો તમને રકમ ન મળી હોય તો સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમારી અરજી નું સ્ટેટસ ચેક કરવું પડશે તમે વેબસાઈટની મુલાકાત લઈને પ્રધાનમંત્રી કિસાન અધિકારીઓ નો સંપર્ક કરી શકો છો તે વેબસાઈટ પર આપેલ સંપર્ક વિગતો શોધી શકો છો અને પ્રધાનમંત્રી કિસાન નું 16 મોત તો ન મળવાની સમસ્યાને હલ કરવાના પ્રયત્નો કરી શકો છો પ્રધાનમંત્રી કિસાન 18 મો હપ્તો જાહેર થઈ ગયો છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે પાત્રતા

  1. તે સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
  2. ભારતના ખેડૂતોની ઘણી માંગણીઓ પૂરી થવી જોઈએ જેથી કરીને પૈસા યોગ્ય લોકો સુધી પહોંચે

નીચે આપેલા પાત્રતા માપદંડો છે જે તમારે વિગતવાર જાણવાની જરૂર છે

  • કોઈપણ કુટુંબ કે જેના રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રમાણપત્ર હોય
  • જમીન રજીસ્ટરમાં સૂચિબત ખેતીની જમીન યોજનામાં ભાગ લેવા માટે પાત્ર છે
  • પરિવારમાં દરેકને તેનો લાભ મળે છે
  • આ ખ્યાલમાં દરેક દંપતી અને નાના બાળકોને એક પરિવાર તરીકે ગણવામાં આવે છે
  • લાભાર્થીઓના બેન ખાતામાં ભંડોળ તરત જ જમા કરવામાં આવશે
  • તેથી તેમની પાસે અધ્યતન પ્રોપર્ટી રેકોર્ડ્સ અને બેન્કિંગ માહિતી આવશ્યક છે

પ્રધાનમંત્રી કિસાન અઢારમાં હપ્તાની રિલીઝ તારીખ

ભારતની કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામનો જન્મ કલ્યાણ કાર્યક્રમ ચલાવે છે આ કાર્યક્રમ 2019 માં શરૂ કરવામાં આવ્યો હતો આપ યોજના હેઠળ ચાર મહિનાના ત્રણ હપ્તાહમાં વાર્ષિક 6000 ચૂકવવામાં આવે છે પરિણામે લાભાર્થીઓને દર વર્ષના દર ત્રીજા મહિને રૂપિયા બે હજાર મળે છે પ્રધાનમંત્રી કિસાન નિધિ લાભાર્થીઓને હાલ આગામી આપવાની રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે સરકાર દ્વારા જન્મ આપતો જાહેર કરવામાં આવ્યું હતું 18 મો હપ્તો 2024 માં આપવામાં આવશે પ્રધાનમંત્રી કિસાન નો 18 મો આપ દો અને તારીખ જાહેર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ની કેવાયસી કરાવવું જરૂરી?

  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તા મેળવવાનું ચાલુ રાખવા માટે ખેડૂતોએ કેવાયસી અને જમીનની ચકાસણી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી આવશ્યક છે જે ખેડૂતોએ આ પ્રક્રિયાઓ પૂરી કરી લીધી છે તેઓને આગળનો હપ્તો મળશે તેથી જે ખેડૂતે હજુ આવકાર્યો કર્યા નથી તેઓ 18 માં હપ્તાની જાહેરાત થાય તે પહેલા કામ કરવું જોઈએ
  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દીઠ માત્ર એક જ વ્યક્તિ લાભ મેળવી શકે છે જો તેમની પાસે ખેતી જમીન હોય આ યોજના લાખો ખેડૂતોને સમર્થન આપવાનું ચાલુ રાખે છે પરંતુ લાયક ધરાવતા લોકોએ ભવિષ્યના હપ્તા મેળવવા માટે તેમના કેવાયસી અને જમીનની ચકાસણી અધ્યતન છે તેની ખાતરી કરવી જોઈએ.

પ્રધાનમંત્રી કિસાન યોજના માટે કેવાયસી પ્રક્રિયા કેવી રીતે કરવી?

અમે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ માટે ekyc ફરજિયાત છે જો પ્રધાનમંત્રી કિસાન યોજનાના હપ્તા તમારા બેંક ખાતામાં નથી આવી રહ્યા તમારે શક્ય તેટલી વહેલી તકે કેવાયસી કરાવવું જોઈએ તેને સમગ્ર પ્રક્રિયાના પગલાં નીચે મુજબ છે

  • પ્રધાનમંત્રી કિસાન કેવાયસી માટે સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  • ત્યાર પછી વેબસાઈટ ના હોમ પેજ પર તમારે કેવાયસી ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • આ પેજ પર તમારે તમારો આધાર નંબર દાખલ કરવો પડશે અને સર્ચ બટન પર ક્લિક કરવું પડશે
  • ત્યાર પછી તમારા આધાર કાર્ડ માં નોંધાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી મળશે જે તમારા બોક્સમાં એન્ટર કરવાનો રહેશે
  • આ પછી તમારી સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • આમ તમે પ્રધાનમંત્રી કિસાન યોજના માટે kyc પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થશે

પ્રધાનમંત્રી કિસાન યોજના લાભાર્થી ની યાદી કેવી રીતે જોવી?

  • જે ખેડૂતોએ કિસાન યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરી છે તેવો હોય પ્રધાનમંત્રી કિસાન લાભાર્થીની યાદી જોઈ શકે છે જો તમારે તમારું નામ પ્રધાનમંત્રી કિસાન યોજના લાભાર્થીઓની યાદીમાં જોવા માંગો છો તો તમારે નીચેના સ્ટેપને અનુસરવા પડશે
  • સૌપ્રથમ તમારે લાભાર્થીની યાદી તપાસવા માટે તેની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
  • ત્યાર પછી વેબસાઈટ ના હોમ પેજ પર ગયા પછી તમારા લાભાર્થીની સૂચિનું વિકલ્પ પસંદ કરવો પડશે
  • હવે તમે નવા પેજ પર આવશો નહીં તમારે રાજ્યો જિલ્લા બ્લોગ ગ્રામ વગેરે જેમ કેટલીક વિગતો પસંદ કરવાની રહેસે
  • બધી વિગતો પસંદ કર્યા પછી ગેટ રિપોર્ટ પર ક્લિક કરો
  • તમારી સ્ક્રીન પર કિસાન યોજના ના લાભાર્થી ની યાદી કોણ છે તમે આ યાદીમાં તમારું નામ જોઈ શકશો.

Leave a Comment