ખેતીવાડી સાધનોની ખરીદી પર 10,000 ની સબસીડી આપવામાં આવેશે અહીં થી ફોર્મ ભરો

Pashu sanchalit vavniyo sahay yojana gujarat online :ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે ખેડૂતોના વિકાસ માટે અને ખેડૂતોના ખેતપેદાશોના ઉત્પાદન વધારવા માટે કાયમ રહેતું નથી રહેતી હોય છે રાજ્યમાં ખેડૂતોની વિવિધ સરકારી યોજનાઓ લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે.
આ પોર્ટલ દ્વારા ખેડૂતો સરળતાથી ખેતીવાડી યોજનાઓ પશુપાલન યોજનાઓ બાગા યોજનાઓ વગેરે તમામ ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી અને લાભ મેળવી શકે છે જેમાં ખેડૂતોને વાવણી કરવા માટે ખંડાણ કરવા માટે કે અન્ય ઉપયોગ માટે સાધનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે જેથી ખેડૂતો ઓછા ભાવે ખરીદી કરીને ખેતીમાં અવનવી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે ખેતીવાડી વિભાગ દ્વારા પશુ સંચાલિત વાવણીયો નામની યોજના ચલાવવામાં આવે છે પશુ સંચાલિત વાવણીઓ સાધન સહાય પશુપાલકો તથા ખેડૂતોને આપવામાં આવે છે આ યોજનાનો લાભ કોને મળશે કેવી રીતે મળશે તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું

પશુ સંચાલિત વાવણીયો સહાય યોજનાનું હેતુ Pashu sanchalit vavniyo sahay yojana gujarat online

ગુજરાત રાજ્યમાં જંગલૈયા પાર્વતીય વિસ્તારમાં ધન્ય કોઈ પણ સ્થળ ઉપર વસવાટ કરતા હોય અને જેવો હાલમાં પણ પશુ સંચાલિત ખેતી કરતા હોય તેઓએ સાધન સહાય આપવાનું ઉદ્દેશ્ય છે નાના સીમાંત અને મહિલા ખેડૂતોને જો પશુ આધારિત વાવણી કરતા હોય તો પશુ સંચાલિત વાવણી આપવામાં આવશે આ સહાય યોજના પર 40 થી 50% સુધીની સબસીડી આપવામાં આવશે

પશુ સંચાલિત વાવણીયો સહાય યોજના લાભ મેળવવાની પાત્રતા Pashu sanchalit vavniyo sahay yojana gujarat online

  • અરજદાર નાના સીમાંત અને મહિલા ખેડૂતો હોવા જોઈએ
  • ખેડૂત અરજદાર આર્થિક રીતે નબળા ઓબીસી એસસી એસટી કેટેગરી આ યોજનાનો લાભ લઇ શકે છે
  • ખેડૂત જમીન રેકોર્ડ અથવા ટ્રાઇબલ અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગતો

પશુ સંચાલિત વાવણીયો સહાય યોજના Pashu sanchalit vavniyo sahay yojana gujarat online

આઇ ખેડુત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે
આ યોજનાનો લાભ નાના સીમાંત અને મહિલા ખેડૂતો ને મળશે.

આઇ ખેડૂત પોર્ટલ દ્વારા યોજનામાં મળવાપાત્ર લાભ Pashu sanchalit vavniyo sahay yojana gujarat online

ગુજરાત રાજ્યના નાના સમર્થ ખેડૂતો અને મહિલાઓ ખેડૂતોને જાતિ આધારિત કુલ ખર્ચના 40 અને 50% અથવા રૂપિયા 8000 અને 10000 હોય તે લાભાર્થી ને મળવા પાત્ર થશે રાજ્યમાં જ્ઞાતિ અને યોજના હેઠળ મળવા પાત્ર સબસીડી ની વિગતો માટે મુજબ આપેલ છે
મહિલા નાના અને સમાજ ખેડૂતો માટે આ યોજનામાં સમાવેશ થનાર લાભાર્થીને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 10,000 બંનેમાંથી જે ઓછું હોય તો મળશે અન્ય ખેડૂતો માટે કુલ ખર્ચના 40% અથવા ₹8,000 બંનેમાંથી જે ઓછો હશે તે મળશે
અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ ના ખેડૂતો માટે ખેડૂતોને કુલ ખર્ચના 50% હજાર રૂપિયા 10,000 બંનેમાંથી જે ઓછું હોય તે મળશે

પશુ સંચાલિત વાવણીયો સહાય યોજના ગુજરાત લાભ લેવા માટે ના ડોક્યુમેન્ટ

  • આઈ પોર્ટલ દ્વારા વર્તમાન વર્ષમાં સરકાર નવી યોજનાઓ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયેલું છે જેમાં આ શહેરના માટે ફોર્મ ભરવા માટે નીચે મુજબનું ડોક્યુમેન્ટ
  • આધાર કાર્ડ ની નકલ
  • સાતબાર આઠ અ ની નકલ
  • રેશનકાર્ડ ની નકલ
  • અનુસૂચિત જાતિ અને જનજાતિ સર્ટિફિકેટ
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ
  • જમીનના 7/12 અને 8 ઓ માં સંયુક્ત ખાતેદારના કેસમાં સંમતિ પત્ર

ઓનલાઇન અરજી કેવી રીતે? 

  • પશુ સંચાલિત વાવણીયો યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે ખેડૂતોએ ગ્રામ પંચાયતમાંથી તાલુકા પંચાયત કચેરી માંથી ઓનલાઈન વર્ગ તથા કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેની પાસેથી ઓનલાઈન એપલીકેશન કરવાની રહેશે
  • સૌ પ્રથમ Google સર્ચમાં આઇ ખેડુત ટાઈપ કરવાનું રહેશે.
    https://ikhedut.gujarat.gov.in/
  • જ્યાં વિભાગની અધિકૃત વેબસાઈટ ખોલવી
  • ખેડૂત યોજના માટેની વેબસાઈટ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરો
  • ખેતીવાડીની યોજના ઓપન કર્યા બાદ જ્યાં પશુ સંચાલિત વાવણીયો પર ક્લિક કરવાનું રહેશે
  • જેમાં પશુ સંચાલિત માં અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
  • નવા પેજ પર તમે રજીસ્ટર ખેડૂત છો જેમાં જો પહેલા રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે
  • લાભાર્થી ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના પસંદ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું.
  • ખેડૂતોએ સંપૂર્ણ માહિતી ધ્યાનપૂર્વ પર્યા બાદ એપ્લિકેશન સેવ કરવી
  • ખેડૂતે ફરીથી વિગતો ચેક કરી એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે એકવાર હજી કન્ફર્મ થયા પછી ઓનલાઇન અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો થશે નહિ
  • ખેડૂત ઓનલાઈન અરજી નંબરના આધાર યોજના ની પ્રિન્ટ મેળવી શકે છે

આઇ ખેડૂત પોર્ટલ એપ્લિકેશન સ્ટેટસ

  • લાભાર્થી ખેડૂત દ્વારા કરેલ અરજીના આધારે જાતે આઇ ખેડુત એપ્લિકેશન સ્ટેટસ લિંક દ્વારા જાણી શકાશે https://ikhedut.gujarat.gov.in
  • રાજ્યના ખેડૂતો દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરેલ હોય તો પ્રિન્ટ મેળવી શકે છે
  • આ રીતના આધારે ભવિષ્યમાં યોજનાનો લાભ મેળવી શકે

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓ વિશેની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment