પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના 2024 સહાય હેઠળ શું લાભ મળે

પ્રિય મિત્રો આઇ ખેડુત પોર્ટલ પર અનેક વિભાગની યોજનાઓ બહાર પાડવામાં આવે છે જેમાં ખેતીવાડી વિભાગની યોજનાઓ પશુપાલન વિભાગની યોજનાઓ બાગાયત વિભાગની યોજનાઓનો સમાવેશ થાય છે મિત્રો અગાઉના આર્ટીકલમાં આપણે બાગાય અને યોજનાઓ જે કે પ્લાન્ટેશન પાકવા માટે સહાય યોજના ટ્રેક્ટર સહાય યોજના અને ફળ પાકો માટે સહાય યોજના ની વિગતવાર માહિતી મેળવી આજના આર્ટીકલ માં આપણે પાણીના ટકા બનાવવા માટે સહાય યોજના ની ઘણી વિગત માહિતી જાણીશું પાણીના ટાંકાની સહાય હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું

પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના 2024 pani na tanka sahay yojana ikhedut portal

મિત્રો સરકાર દ્વારા પાકના ઉત્પાદન પાક ના વિસ્તારમાં વધારો કરવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે હવે સરકાર દ્વારા પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના દ્વારા ખેડૂત પાણીનો સંગ્રહ કરી શકશે તેનાથી તે સમયસર પિયત કરી શકે અને સારું ઉત્પાદન મેળવી શકે પાણીના ટકા સહાય યોજના 2024 શું છે તેની માહિતી મેળવીશું? પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે કેવી રીતે અરજી કરી શકાય અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું

યોજનાની પાત્રતા અને નિયમો

પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના ની કેટલીક પદ્ધતિ નક્કી થયેલી છે જે નીચે મુજબ છે

  1. યોજનાની સહાય માટે તમામ લાભાર્થી ખેડૂત ખાતેદાર સૂક્ષ્મ અપનાવેલ હોય તેમને જ યોજનાનો લાભ મળશે
  2. આ યોજના હેઠળની સહાય માટે યુનિટ કોસ્ટ માં ઓછામાં ઓછા 75 ઘન મીટરની અને વધુમાં વધુ 1000 ઘન મીટરની ક્ષમતાવાળી
  3. આરસીસીની પાણીની ટાંકી નો સમાવેશ કરવાનો રહેશે
  4. આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરો માટે આજીવન એક જ વખત મળી શકશે

પાણીના ટાકા બનાવવા માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ pani na tanka sahay yojana ikhedut portal

આ યોજના હેઠળ મળવાપાત્ર લાભો નીચે મુજબ છે

  • વ્યક્તિગત સહાય ના કેસમાં જે તે અરજદારના ખાતામાં સહાય ખર્ચના 50% અથવા રૂપિયા 9.80 લાખ બે માંથી જે ઓછું હોય તે ચૂકવવાની રહેશે
  • નાની સાઈઝના પાણીના ટાકા બનાવવામાં આવે તો તે માટે સહાય ધોરણ યુનિટ કોષ રૂપિયા ૧૯.૬૦ લાખ નિયત કરી તદ્દ અનુસાર મુજબ ખર્ચના 50% અથવા ખરત ખર્ચ થયેલ ખર્ચ બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે
  • સમય મેળવવા માટે ઓછામાં ઓછા ૭૫ મીટરના પાણીના ટાંકા બનાવવાના રહેશે
  • સામુહિક જૂથના કિસ્સામાં જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ લીડરના ખાતામાં સહાય ખર્ચના 50% અથવા રૂપિયા 9.80 લાખ બે માંથી જે ઓછું હોય તે ચૂકવવાનું રહેશે
  • નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ પોસ્ટ રૂપિયા ગણિત પણ 60 લાખ કરીટા મુજબ ખર્ચના 50% અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હશે તે મુજબ સહાય આપવામાં આવશે

કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?

આઇ ખેડુત પોર્ટલ પર ચાલતી પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ

  • ખેડૂતની સાતબાર અને જમીન નકલ
  • આધારકાર્ડ ની નકલ
  • ખેડૂતનો જાતિનો દાખલો
  • રેશનકાર્ડ ની નકલ
  • જો ખેડુત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો વન વિસ્તારના હોય તો તે વન અધિકાર પત્રની નકલ
  • ખેતીના 7/12 અને 8 અ જમીનમાં સંયુક્ત ખાતે દાદા કિસ સામાન્ય ખેડૂતના સંમતિ પત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવી હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
  • મોબાઈલ નંબર

કેવી રીતે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં ઓનલાઈન અરજી કરવી?

પાણીના ટકા બનાવવા માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે તે માટે તમારે નીચે પગલા અનુસરીને અરજી કરવાની રહેશે

  1. પ્રથમ google ખોલીને આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  2. જ્યાં આઇ ખેડુતની ઓફિસિયલ વેબસાઈટ ખોલવી
  3. આઇ ખેડુત વેબસાઈટ ખોલ્યા બાદ યોજના પર ક્લિક
  4. યોજના પર ક્લિક કર્યા બાદ નંબર વન પર આવેલી ખેતીવાડી ની યોજના ખોલવી
  5. બાગાયતીની યોજનાઓ ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર વન પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના પર ક્લિક કરો
  6. જેમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરીને આગળ પેજ ખોલવાનું રહેશે
  7. જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા નથી કરી પણ ના કરવાની રહેશે
  8. રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેમેજ નાખી ને અરજી રહેશે
  9. લાભાર્થી આઇ ખેડુત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે
  10. સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરવાની અને તેના પર ક્લિક કરવાનું રહેશે
  11. સંપૂર્ણ ચોકસાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફર્મ થઈ ગયા બાદ એપ્લિકેશન નંબર માં કોઈ સુધારો કે વધારો થશે નહીં નોંધ લેવી
  12. છેલ્લા લાભાર્થે ઓનલાઇન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવવી.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો અને અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો

Leave a Comment