ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ચલાવવામાં આવતી બેટરી પંપ સહાય યોજના તાડપત્રી સહાય યોજના વોટર કેરિંગ પાઇપલાઇન યોજના વગેરે યોજનાની વિગતવાર માહિતી આપણે મેળવી એક યોજના કિસાન ડ્રોન યોજના તો ચાલો જાણીએ ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજના શું છે યોજનાનો હેતુ શું છે આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે કેટલો લાભ મળશે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ
ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતની આવક બમણી કરવા અનેક યોજના બનાવવામાં આવે છે સાથે સાથે ખેડૂતના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી એના માટે પણ યોજના બનાવે છે દવા છટકાવ સહાય યોજના હેઠળ ખેડૂતો જોખમ વગર જંતુનાશક દવાઓ પાક પર છટકાવ કરી શકે આ માટે સરકારે પ્રતિ એક કુલ ખર્ચના 90% સુધી સહાય આપે છે આ માટે વધુ માહિતી માટે આર્ટિકલ અંત સુધી વાંચવું પડશે Kisan drone yojana 2024 online
ડ્રોનથી દવા છટકાવ સહાય યોજના નું ઉદ્દેશ્ય શું છે? Kisan drone yojana 2024 online
જોનથી દવા છટકાવ સહાય યોજના નું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂત એ ડ્રોન ટેકનોલોજી થી અવધ થાય તેમજ કોઈપણ વખત દવાઓનો ઉપયોગ અસરકારક રીતે પાકવત છટકાવ કરી સારી ઉપજ મેળવવાનો છે
ડ્રોનથી દવા છટકાવ સહાય યોજના હેઠળ કયા કયા ખેડૂતોને લાભ મળશે?
- અરજદાર ખેડૂત ગુજરાત રાજ્ય હોવો જોઈએ
- જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ
- આ યોજનાનો લાભ નાના ખેડૂત સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારના ખેડૂતોને મળશે
- ખેડૂતને આ પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા એક વર્ષ છે
ડ્રોનથી દવા છટકાવતા સહાય યોજનામાં મળવાપાત્ર સહાય
ખેડૂતને ખર્ચના 90% અથવા વધુમાં વધુ રૂપિયા 502 માંથી જે ઓછું હોય તે રકમ મળવા પાત્ર થશે
ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છટકાવવાની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે
કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? Kisan drone yojana 2024 online
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- રેશનકાર્ડ ની નકલ
- જાતિનો દાખલો
- ખેડૂતની જમીન ના 7/12 ની નકલ
- સાતબાર અને આઠ અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિ પત્રક
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંકતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- જો ખેડૂત ટ્રાઇબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- બેંક પાસબુક ઝેરોક્ષ
- મોબાઈલ નંબર
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ તમારે તમારા મોબાઇલ કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં google ઓપન કરવાનું રહેશે
- ત્યારબાદ google સર્ચમાં જઈને આઇ ખેડુત ટાઈપ કરવાનું રહેશે
- હવે તમારી સામે આઇ ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઈટ તમારી સામે આવશે
- ત્યારબાદ આઇ ખેડૂત પોર્ટલ ની સત્તાવાર વેબસાઈટ ઓપન કરો
- ત્યાર પછી હોમ પેજ પર તમને ઉપર મેનુમા યોજના દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે
- હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક ન્યુ પેજ ખુલશે
- જેમાં તમારે ખેતીવાડીની યોજના પર ક્લિક કરવાનું રહેશે
- હવે ખેતીવાડીની યોજનાઓ ખુલ્યા બાદ તમે કૃષિ ક્ષેત્રમાં અધ્યતન ડ્રોન ટેકનોલોજી નો ઉપયોગ વિભાગ જોવા મળશે
- આ વિભાગમાં ક્રમ નંબર એક પર આવેલી ડ્રોનથી દવા છટકાવ સહાય યોજના પર ક્લિક કરો
- જેમાં ડ્રોનથી દવા છટકાવ સહાય યોજનામાં અરજી કરો તેના પ્રત્યેક કરીને નવું પેજ ખોલવાની રહેશે
- ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલી જશે
- જો તમે આઇ ખેડુત પોર્ટલ પર પહેલા રજીસ્ટ્રેશન કરેલ હોય તો ખાસ રહેશે અને રજીસ્ટ્રેશન નથી કરેલું તો ના ક્લિક કરવાનું રહેશે
- હવે તમારી સામે એક ન્યુ પેજ ખુલશે
- આ પેજમાં તમને ફોર્મ જોવા મળશે
- હવે આ ફોર્મ માં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે
- હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મ ની ચકાસણી કર્યા બાદ સેવ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે
- હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતી ની પુરી ચોકસાઈ કર્યા બાદ અરજી કન્ફર્મ કરવાની રહેશે
- લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્ફર્મ કર્યા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં
- ખેડૂત લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિન્ટ કઢાવવાની રહેશે
- આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો
ઓનલાઇન અરજી કર્યા પછી શું?
- સૌપ્રથમ ઓનલાઇન અરજી કરી આપ બાદ તમને તમારી અરજીને તાલુકા અમલીકરણ અધિકારી શ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે
- હવે જો તમારે અરજી મંજૂર થશે તો જ તમને અરજી ની જાણ એસએમએસ અથવા ઈમેલ કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે
- હવે લાભાર્થી ખેડૂતે ઓનલાઈન અરજી કર્યા પછી જે પ્રિન્ટ મળે છે તે અરજી પત્રકમાં સહી કરવાની રહેશે
- હવે સહી કરેલ તે પ્રિન્ટ આઉટ સાથે અહીં ઉપર લેખમાં આપેલ તમામ ડોક્યુમેન્ટ આઉટની સાથે જોડવાના રહેશે
- હવે તમામ ડોક્યુમેન્ટ તમારે તમારા ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારી શ્રી પાસે જમા કરવાના રહેશે
- આ રીતે તમારી ઓનલાઇન અને ઓફલાઈન સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે ડોન કી દવા છટકાવ સહાય યોજના નો લાભ આપવામાં આવશે
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો