બેટરી પંપ સહાય યોજના ખેડૂતોને રૂપિયા 3100 સુધીની સહાય મળશે

કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે જે યોજનાઓનો લાભ આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે આ પોર્ટલ પર ખેતીવાડી યોજનાઓ પશુપાલન યોજનાઓ બાબત યોજનાઓ અને મત્સ્યપાલન યોજના ના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે આર્ટીકલ ના માધ્યમથી ખેતીવાડીની યોજના વિશે વાત કરીશું ખેતીવાડી વિભાગ દ્વારા પાવર સંચાલિત વેબસાઈટ પંપ પાવર સંચાલિત પંપ વિશે માહિતી મેળવીશું બેટર પંપ સહાય યોજનામાં દવા છાંટવા ના પંપ યોજના માટે કેટલી સહાય મળે કેવી રીતે સહાય મળે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વિસ્તૃત માહિતી આજના લેખ દ્વારા મેળવીશું.

ગુજરાત સરકાર તમામ ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે કૃષિ યોજના નો લાભ આપવા માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે આ પોર્ટલ પર ખેડૂતો વિવિધ ખેતીને લગતી યોજનાઓની ઓનલાઈન અરજી કરીને મેળવી શકે છે અત્યારે હાલમાં આઇ ખેડૂત પોર્ટલ પર બેટરી સંચાલિત સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે તેનું ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આજે આર્ટીકલ દ્વારા મેળવીશું

બેટરી પંપ સહાય યોજના નો હેતુ Battery Pump Sahay Yojana 2024

ખેતી પાકોમાં નુકસાન કરતા કીટકો અને રોગોના નિયંત્રણ માટે પાક રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે પાકમાં જીવાત અને રોગની ઓળખ થયા બાદ તેનો અનુરૂપ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો પડે છે આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા યોજના અમલમાં બનાવેલ છે આ યોજનામાં ખેડૂતોને દવા છટકાવવા માટે પંપ ઉપર સબસીડી આપવામાં આવશે

બેટરી પંપ સહાય યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા Battery Pump Sahay Yojana 2024

  1. ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ
  2. ખેડૂત નાના સીમંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ
  3. અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ હોવું જોઈએ
  4. જંગલી વિસ્તારના ખેડૂત પાસે ટ્રાઇબલ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ
  5. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે
  6. ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે

બેટરી પંપ સહાય યોજનામાં સહાય ધોરણ Battery Pump Sahay Yojana 2024

  • રાજ્ય સરકારની આ સબસીડી યોજના છે આ યોજના હેઠળ સબસીડી અગાઉથી નક્કી થયેલી છે ખેડૂત સબસીડી યોજના મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ આપવામાં આવશે જેમાં મહિલાના શ્રીમંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે જ નીચે મુજબ છે
  • 18 થી 12 લીટર કેપેસિટી વાળા પાવર સંચાલિત નેપસેક પમ્પ અને પાવર સંચાલિત તાઇવાન પમ્પ નક્કી કરેલ છે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ મહિલા નાના ખેડૂતોને રૂપિયા 3100 સુધીની સહાય મળશે તથા અન્ય લાભાર્થીને રૂપિયા 2500 રૂપિયાની સહાય મળશે
  • 12 થી 16 લીટર કેપેસિટી વાળા પંપમાં એસસી એસટી નાના અને મહિલા ખેડૂતને રૂપિયા 3800 સુધીની સહાય મળતાં અન્ય લાભાર્થીને ₹3,000 મળશે
  • 16 થી વધુ કેપેસિટી વાળા પંપ માટે જાતિ અને અનુસૂચિત જનજાતિ નાના ખેડૂતો અને મહિલા ખેડૂતને ₹10,000 અને અન્ય લાભાર્થીઓને 8000 ની સહાય મળશે

આ યોજના રાષ્ટ્રીય ખાધ્ય સુરક્ષા મિશન ઘઉં ચોખા અને કઠોળ પાકો માટે લાભ આપવામાં આવે છે Battery Pump Sahay Yojana 2024

  • 8 થી 12 લીટર કેપેસિટી વાળા પાવર નેપ્સેક જનરલ થયો તો માટે કિંમતના 40% અથવા રૂપિયા ૨૫૦૦ બે માસી જે ઓછું હોય તે લાભ મળશે આ યોજનાનો લાભ ખાતા દીઠ વધુમાં એક નંગ મળશે આ યોજના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ નાના શ્રીમંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50% અથવા રૂપિયા 31 બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે જે ખાતર વધુમાં વધુ એક નંગ મળશે
  • બાર થી 16 લીટર કેપેસિટી વાળા પંપ માટે જનરલ ખેડૂતોને કિંમતના 40% સ્વરૂપે 3000 બે માંથી જે ઓછું હશે તે લાભ મળશે અને ખાતા જ રીતે વધુમાં વધુ એક નંગ મળશે અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50% અથવા રૂપિયા 3800 બે માંથી જે ઓછું હોય તે મળશે અને ખેડૂત ના ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળશે
  • 12 થી 16 લીટર કેપેસિટીના પંપ પર જનરલ થયેલું જોવા માટે ૪૦ ટકા અથવા રૂપિયા 8,000 બેમાંથી જે ઓછું હોય તે લાભ મળતા અને ખાતર વધુમાં વધુ એક નંગ નો લાભ મળશે એસ.પી.એસ.ટી નાના અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના ૫૦ ટકા અથવા રૂપિયા 10,000 બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ નો લાભ મળશે

કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?

  1. જમીનના 7 12 ની નકલ
  2. અરજદાર નું આધારકાર્ડ
  3. અરજદારના રેશનકાર્ડ ની નકલ
  4. જાતિ નો દાખલો
  5. વિકલાંગ અરજદાર માટે વિકલાંગવા અંગેનું પ્રમાણપત્ર
  6. જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતો હોય તો તેની વિગતો
  7. ખેડૂત ની જમીન ખાતેદાર હોય તો તેવા કિસ્સા માં સામાન્ય સંમતિ પત્રક
  8. ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  9. જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  10. બેંક ખાતાની પાસબુક

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Battery Pump Sahay Yojana 2024

ખેડૂતોને દવા છાંટવાનું બેટરી સંચાલિત પંપ સહાય યોજના નો લાભ લેવા માટે આઇ ખેડૂત પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે લાભાર્થી ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી વીસી પાસેથી ઓનલાઈન એપલીકેશન કરી શકે છે ખેડૂતો તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટર ની કામગીરી કરતા હોય તેમની પાસેથી ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું

  1. સૌપ્રથમ અરજદાર એ google માં ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  2. ત્યાર પછી આઇ ખેડુત પોર્ટલ પોર્ટલની સત્તાવાર વેબસાઈટ પર ક્લિક કરો
  3. ત્યાર પછી વેબસાઈટ ખુલ્યા બાદ યોજના પર ક્લિક કરો
  4. આ યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર એક પર આવેલી ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ખોલવું
  5. ખેતીવાડી ની યોજના ખોલ્યા બાદ પાક સંરક્ષણના ઘટકો તેના પર ક્લિક કરો
  6. જેમાં ક્રમ નંબર 1 પર પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પર ક્લિક કરો
  7. જેમાં પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિતની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો અને તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
  8. હવે તમે રજીસ્ટર ખેડૂત છો જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું પણ ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે
  9. અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા સબમીટ કરવાની રહેશે
  10. જો લાભાર્થી ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું
  11. ખેડૂત ઓનલાઇન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈ પૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે
  12. લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરી એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે
  13. ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં
  14. ખેડૂતે અરજીના આધારે પ્રિન્ટ મેળવવાની રહેશે

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

Leave a Comment