મુખ્યમંત્રી મહિલા કિસાન સશક્તિકરણ યોજનામાં મળશે પૈસા જાણો અહી થી
ભારત કૃષિ પ્રધાન દેશ છે જ્યાં મોટાભાગની વસ્તી ખેતી પર નિર્ભય છે આજે પણ તેમની વચ્ચે એવા લાખો ખેડૂતો છે જે ખેતી કરે છે પરંતુ જો આપણે તેમાંથી મળતા નફાની વાત કરીએ તો તેમના માટે રોજી રોટી મેળવવી મુશ્કેલ બની ગઈ છે જેના કારણે આજે ઘણા ખેડૂતોને તેમની ખેતીની પ્રક્રિયા છોડી અન્ય કોઈ ધંધો કરવાની … Read more