Pradhan Mantri Jan Dhan Yojana:નમસ્તે મિત્રો તારીખ 15 ઓગસ્ટ 2024 ના રોજ આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજના ની શરૂઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જન ધન યોજના એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી સફળ યોજનાઓ માની એક યોજના છે જેના દ્વારા અત્યારે દેશના લાખો વ્યક્તિઓ લાભ લઈ રહ્યા છે
તમામ ગ્રામીણ વિસ્તારના લોકોને બેંકની સુવિધા ઉપલબ્ધ કરવાના હેતુથી પ્રધાનમંત્રી જન ધન યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે આ યોજના દ્વારા અત્યારે દેશના કરોડો નાગરિકો પાસે બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ છે અત્યાર સરકાર દ્વારા આ યોજનાનો લાભ દેશમાં વધારેમાં વધારે લોકોને આપવામાં આવી રહ્યો છે
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અભ્યાસ માટે રૂપિયા 25000ની સહાય લેવા અહીં ક્લિક કરો
પીએમ જન ધન યોજના શું છે? Pradhan Mantri Jan Dhan Yojana
પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશનો કોઈપણ નાગરિક પૈસા ન હોય તેમ છતાં પોતાનું એકાઉન્ટ બેંકમાં ખોલાવી શકે છે એટલે કે આ યોજનામાં દેશનો કોઈપણ નાગરિક પોતાની આર્થિક સ્થિતિની ચિંતા કર્યા વગર બેન્કિંગ સર્વિસ સાથે જોડાઈને લાભ લઈ શકે છે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશના લાખો વ્યક્તિઓને વીમા અને પેન્શન જેવી સુવિધાઓ સિંગ અકાઉન્ટ વગેરે સાથે જોવામાં આવે છે જેને કારણે દેશના તમામ નાગરિકો પાસે નાણાકીય સહાય પહોંચી શકે છે
પ્રધાનમંત્રી જન ધન યોજના માં કોઈપણ નાગરિક પોતાના બેંક એકાઉન્ટમાં કોઈપણ પ્રકારના દસ્તાવેજ વગર રૂપિયા 5000 થી લઈને 10,000 સુધીની રકમના ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે પીએમ જન ધન યોજના ના માધ્યમથી અત્યાર સુધી 47 કરોડથી વધારે બેન્ક એકાઉન્ટ ખોલી દેવામાં આવેલા છે અને આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા દરેક જન ધન ખાતા ધારકને 10000 આપવામાં આવે છે
સોઇલ હેલ્થ કાર્ડ અહીં જાણો કાર્ડ ઘરે કેવી રીતે બનાવવું અને ફ્રી માં જમીન ચકાસણી
પીએમ જન ધન યોજનામાં મળતા લાભો Pradhan Mantri Jan Dhan Yojana
- પ્રધાનમંત્રી જન ધન યોજના ના લાભો દેશના એવા તમામ નાગરિકોને આપવામાં આવશે કે જેમની પાસે બેન્કિંગ સુવિધા માટે એકાઉન્ટ નથી
- જો તમે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ પોતાનું ખાતું ખોલાવો છો તો તમને એક લાખ રૂપિયા સુધીની દુર્ઘટના વીમો પણ મળે છે
- આ યોજનામાં લાભાર્થીના કુટુંબના કોઈપણ એક વ્યક્તિના ખાતામાં 5000 રૂપિયા સુધીનો ઓવર ડ્રાફ્ટ પણ આપવામાં આવે છે
- પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ લાભાર્થીઓને સેવિંગ એકાઉન્ટ બેન્કિંગ ક્રેડિટ વીમા ટેન્શન વગેરે સુવિધાઓ આપવામાં આવે છે
- પીએમ જન ધન એકાઉન્ટ ખોલાવો છો અને તેની ચેકબુક મેળવાઈ છો તો તમારે તેના ન્યૂનતમ બેલેન્સ માપદંડનું પાલન કરવાનું રહેશે
પીએમ જન ધન યોજના ની પાત્રતા Pradhan Mantri Jan Dhan Yojana
- આ યોજનામાં એકાઉન્ટ ખોલવા માટે ઉમેદવાર ભારતનો રહેવાસી હોવો જરૂરી છે
- અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ અને મહત્વ 65 વર્ષ હોવી જોઈએ
- આ યોજનામાં 10 વર્ષથી ઓછા ઉંમરના બાળકો માટે એકાઉન્ટ ખોલવાની પણ ઉપલબ્ધતા છે
- આ યોજનામાં કોઈપણ નાગરિક ઝીરો બેલેન્સ પર પોતાનું જનધન એકાઉન્ટ ખોલાવી શકે છે
- પીએમ જન ધન યોજના નો લાભ કેન્દ્રીય અથવા રાજ્ય સરકારના સરકારી નોકરી કરનાર વ્યક્તિઓને મળી શકશે નહીં
- જે નાગરિકો ટેક્સ ભરે છે તે પણ આ યોજનાનો લાભ લઇ શકશે નહીં
પીએમ જન ધન યોજના ના અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો Pradhan Mantri Jan Dhan Yojana
- અરજદાર નું આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- રહેઠાણ નો પુરાવો
- પાનકાર્ડ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
પ્રધાનમંત્રી જન ધન યોજના માં ખાતું ખોલવા માટેની પ્રક્રિયા Pradhan Mantri Jan Dhan Yojana
- પ્રધાનમંત્રી જન ધન યોજનામાં જે વ્યક્તિઓ એકાઉન્ટ ખોલવા માંગે છે તેમને ઓનલાઇન અરજી કરવાની હોય છે
- તેના માટે સૌપ્રથમ તમારે પોતાના નજીકના બેન્ક શાખામાં જવાનું રહેશે
- ત્યાં જઈને ત્યાંના અધિકારી પાસે આ યોજના માટેની એપ્લિકેશન ફોર્મ માંગો
- હવે આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો
અને તેની સાથે માંગવામાં આવેલ દસ્તાવેજ આ એપ્લિકેશન ફોર્મ સાથે જોડવાના રહેશે - તમામ એપ્લિકેશન પ્રક્રિયા થઈ ગયા પછી ફરીથી તેને એકવાર ચેક કરી લો
- આ એપ્લિકેશન ફોર્મ ચેક થઈ ગયા પછી જો તેમાં કોઈ ભૂલ ના હોય તો બેંકના અધિકારી પાસે તેને જમા કરાવી દો
- પછી બેંકના અધિકારી દ્વારા તમારા ફોર્મ ની ચકાસણી કરવામાં આવશે જેમાં કોઈ ભૂલ ના હોય તો તમારું આ યોજનાનું બેન્ક એકાઉન્ટ ખોલી દેવામાં આવશે
આલેખમાં અમે તમને પ્રધાનમંત્રી જન ધન યોજના 2024 વિશે સમગ્ર માહિતી આપેલી છે આ યોજનાનો લાભ કોને મળે છે અને કયા કયા લાભો મળે છે તેની વિશેષ માહિતી પણ આપેલી છે તેમજ આ યોજનામાં જનતાની એકાઉન્ટ કેવી રીતે ખોલવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા પણ જણાવેલી છે
મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષા મહત્વપૂર્ણ યોજના અને ફાઇનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્રિત કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું જો તમને મારા દ્વારા લખાયેલ આર્ટીકલ ગમ્યું હોય તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો