પ્રધાનમંત્રી કિસાન અઢાર માં હપ્તા અપડેટ પ્રધાનમંત્રી કિસાન યોજના પર મોટું અપડેટ 18 માં હપ્તા ના પૈસા આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે બસ તરત જ કેવાયસી કરાવો

પ્રધાનમંત્રી કિસાન 18 મો હપ્તો અપડેટ PM Kisan Yojana 2024 પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો 18 મો હપ્તો ઓગસ્ટ 2024 માં આવવાનો છે પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર પાત્ર ખેડૂતોને દર 43 હપ્તા આપે છે સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા ની કુલ નાણાકીય પૂરી પાડે છે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં 17 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે

હવે દેશના ખેડૂતો 18 માં આપવાની રાહ જોઈ રહ્યા છે ખેડૂત જાણવા માંગે છે આ હતો તેમના ખાતામાં ક્યારે આવશે આજે અમે તમને આ સંબંધમાં માહિતી આપવા જઈ રહ્યા છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ને લઈને એક મોટો અપડેટ બહાર પાડ્યું છે

પ્રધાનમંત્રી કિસાન નો 18 મો હપ્તો ક્યારે જાહેર થશે? PM Kisan Yojana 2024

પ્રધાનમંત્રી કિસાન યોજના ના નિયમો અનુસાર પ્રથમ હપ્તો એપ્રિલ થી જુલાઈ બીજો ઓગસ્ટ થી નવેમ્બર અને ત્રીજો હપ્તો ડિસેમ્બર થી માર્ચ સુધી આવે છે તાજેતરમાં 18 યુનિટ ના રોજ પ્રધાનમંત્રી મોદીએ ₹93 લાખ ખેડૂતોના ખાતામાં 17 મી પેમેન્ટ માટે વધુ રકમ જાહેર કરેલી હતી અને હવે આગામી પેમેન્ટ ઓક્ટોબર થી નવેમ્બરમાં ચાર મહિના પછી દિલીપ થવાની શક્યતા છે તારીખ હજુ જાણીતી થઇ નથી. કોઈ અપડેટ બહાર પાડવામાં આવ્યું નથી. મહેરબાની કરીને નોંધ કરો તો તેનો લાભ ફક્ત તે જ ખેડૂતોને મળશે જેમને કેવાયસી જમીનની ચકાસણી અને બેન્ક એકાઉન્ટ ને આધાર સાથે લિંક કરવાનું કામ પૂર્ણ કર્યું છે

પ્રધાનમંત્રી કિસાન અઢાર માં હપ્તા ની તારીખ PM Kisan Yojana 2024

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના 18 માં આપતા ને લઈને અપડેટ બહાર પાડવામાં આવ્યું છે જ્યાં ઘણા કહેવામાં આવી રહ્યું છે સરકારે એક મોટી જાહેરાત કરી છે જે અંતર્ગત નવેમ્બર 2024 માં 18 રિલીઝ થવાની શક્યતા છે 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો તેનો લાભ તમામ ખેડૂતોને તેમના બેંક ખાતામાં મળ્યો હતો? આ હપ્તો તે તમામ ખેડૂતો માટે જ છે જે ગયા વર્ષથી આયોજના માટે પાત્ર છે તમામ પાત્ર ખેડૂતોને તેમના બેંક ખાતામાં સીધા જ રૂપિયા 2000 ની રકમ પ્રાપ્ત થશે

પ્રધાનમંત્રી કિસાન 19 માં હપ્તા ની તારીખ PM Kisan Yojana 2024

સતાવાર રીતે જાહેર કરવામાં આવી નથી પરંતુ ભૂતકાળના રેકોર્ડ ધ્યાનમાં લેતા 19 તારીખ ફેબ્રુઆરી 2025 માં હોવાની અપેક્ષા છે ઉપરાંત પ્રધાનમંત્રી તારીખ અમારા હોમપેજ પર જોઈ શકાય છે જે સત્તાવાર રીતે જાહેર થતાં અમે ચોક્કસ તારીખ અપડેટ કરીશું

છેલ્લી તારીખ પહેલા kyc કરાવો PM Kisan Yojana 2024

  • જો તમે આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારે તમારું કેવાયસી પૂર્ણ કરવું જરૂરી છે જો તમે કહેવાય તે કર્યું નથી જો તમે કર્યું છે
  • તો પહેલા તમારા ફોનમાં પ્રધાનમંત્રી કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરો
  • ત્યાર પછી મોબાઈલ એપ ડાઉનલોડ કર્યા પછી તમે ઘરે બેસીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા કેવાયસી કરી શકો છો
  • જો તમે એપ દ્વારા કેવાયસી કરી શકતા નથી તો ખેડૂતો csc ખેડૂત છેવા કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા ઈ kyc કરાવી શકે છે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું? PM Kisan Yojana 2024

  • સૌથી પહેલા તમારા પ્રધાન મંત્રી કિસાનની ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે
  • ત્યારબાદ તમને સ્ક્રીન પર પ્રધાનમંત્રી કિસાન પોર્ટલ ખુલતું દેખાશે
  • અહીં તમારે ફાર્મર કોર્નર પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમને ઘણા વિકલ્પો જોવા મળશે જેવા પ્રધાનમંત્રી કિસાન અઢાર માં હપ્તાઅપડેટ
  • તમારે તમારી સ્થિતિ જાણ ઉપર ક્લિક કરવાનું રહેશે
  • હવે સ્ક્રીન પર ખુલે છે જે પેજ ની ટોચ પર know your registration number પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારો આધાર નંબર દાખલ કરો તમારા નંબર પર ઓટીપી આવશે તેને એન્ટર કરો
  • હવે તમે તમારા રજીસ્ટ્રેશન નંબર મળશે
  • ત્યારબાદ નવા પેજ પર નોંધણી નંબર અથવા મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને ડેટા મેળવો પર ક્લિક કરો
  • હવે તમે સ્ક્રીન પર પ્રધાનમંત્રી કિસાન ઇન્સ્ટોલેશનની સંપૂર્ણ વિગતો જોશો

પ્રધાનમંત્રી કિસાન યોજના કેવાયસી પ્રક્રિયા PM Kisan Yojana 2024

ઓટીપી આધારિત ઇ કેવાયસી

  • પ્રધાનમંત્રી કિસાન યોજના ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  • ખેડૂત કોર્નર વિભાગ પર જાઓ અને ઈ kyc વિકલ્પ પસંદ કરો
  • તમારો આધાર નંબર અને તમારો રજીસ્ટર મોબાઈલ નંબર દાખલ કરો
  • વેરીફીકેશન પછી તમારા મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે
  • પૂર્ણ કરવા માટે ઓટીપી દાખલ કરો

ઇ kyc બાયોમેટ્રીક ઓથેન્ટિકેશન

  1. નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લો
  2. સીએસસી ઓપરેટર ને કહો કે પ્રધાનમંત્રી કિસાન ઈ kyc કેવી રીતે પૂર્ણ કરવું
  3. વેરિફિકેશન માટે તમારું આધાર કાર્ડ અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર આપો
  4. સીએસસી ઓપરેટર ફિંગર પ્રિન્ટ અથવા બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન ની સુવિધા આપશે
  5. સફળ પ્રમાણિકરણ પછી તમારું ઈ kyc પુર્ણ થશે.

હું આશા રાખું છું કે તમને મારા માટે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલો અને મારી વેબસાઈટ મુલાકાત લો

Leave a Comment