ગુજરાતમાં મફત લેપટોપ સહાય યોજના એ રાજ્ય સરકારની યોજના છે જેનો હેતુ રાજ્યભરના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે તે ગુજરાતના તમામ રહેવાસીઓને મફત લેપટોપ પ્રદાન કરે છે લેપટોપના ભારત ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઇન ક્લાસમાં ભાગ લઈ શક્યા નથી તેથી ગુજરાત સરકાર આ વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપીને મદદ કરવા પગલાં લઈ રહી છે Laptop Sahay Yojana Gujarat 2024
આ યોજના લેપટોપ ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે જેમના ખર્ચના 80 % સુધી આવરી લેવામાં આવે છે બાકીના 20% વિદ્યાર્થી દ્વારા ચૂકવવામાં આવે છે આ શહેર રૂપિયા એક લાખ 50000 સુધીની ઉચ્ચ ગુણવત્તા લેપટોપ ખરીદવામાં મદદ કરે છે જે તેમના શિક્ષણ માટે જરૂરી છે ખાસ કરીને વર્તમાન લોકડાઉન દરમિયાન આ યોજના ઓનલાઈન શિક્ષણ માટે મહત્વપૂર્ણ લેપટોપ અને મોબાઈલ ની વસ્તી છે તે માંગને સંબંધિત કરે છે આ યોજના દ્વારા ગુજરાત સરકાર 6% વ્યાજ દર 40 હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે આ યોજનાનો ઉદ્દેશ્ય શિક્ષણને બધા માટે સુલભ બનાવવાનું લક્ષ્ય રાખે છે
લેપટોપ સહાય યોજના માટે કોણ પાત્ર છે? Laptop Sahay Yojana Gujarat 2024
- અરજદાર ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ
- માત્ર અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ આ યોજના માટે પાત્ર છે
- જાતિનું પ્રમાણપત્ર હોવુ આવશ્યક છે
- અરજદારની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- અરજદાર ઓછામાં ઓછું 12 ધોરણ પૂર્ણ કરેલું હોવું જોઈએ
- અરજદાર પરિવારના કોઈ પણ સભ્ય સરકાર માટે કામ ન કરતું હોવું જોઈએ
- અરજદારના પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી વધારે હોવી જોઈએ નહીં
- જો શહેરી વિસ્તારમાં રહો છો તો કુલ આવક મર્યાદા એક લાખ 50000 રૂપિયા હોવી જોઈએ
- કમ્પ્યુટરની તાલીમ લીધેલી હોય તો તેનું પ્રમાણપત્ર
- સવારે કોમ્પ્યુટર સ્ટોરમાં વિશેષતા ધરાવતા કંપની અથવા શોપિંગ મોલ અથવા ખાનગી દુકાનમાં તમારા કામનો અનુભવ સાબિત કરતો
- દસ્તાવેજ પ્રદાન કરવું આવશ્યક છે પ્રમાણપત્ર કહેવામાં આવે છે
લેપટોપ સહાય યોજના નો લાભ Laptop Sahay Yojana Gujarat 2024
- લેપટોપ સહાય યોજના લાયક વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર લેપટોપ અને સંબંધિત સાધનો ખરીદવા માટે લોન મેળવવાની મંજૂરી આપે છે લોનની કુલ મર્યાદા રૂપિયા 1,50,000 છે તે કેવી રીતે કાર્ય કરે છે તહીં છે વિદ્યાર્થીને લોનની રકમના 10% ચૂકવવા પડશે અને બાકીની રકમ લોન દ્વારા આવતી લેવામાં આવશે? આ યોજના રાજ્યના ગરીબ અને લાયક વિદ્યાર્થીઓ માટે મોટી મદદ છે જે મફત લેપટોપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે નથી તે વધુ સારા સંસાધનો સાથે તેમનો અભ્યાસ ચાલુ રાખવા પ્રેરે છે
- ગુજરાતમાં સરકાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને લેપટોપસ આ યોજનાનો વિસ્તાર કરી રહી છે આ ગુજરાત લેપટોપ યોજના હેઠળ સરકાર લાભાર્થીને 1.50 લાખ રૂપિયા ની લોન આપે છે સરકાર લોનની રકમના 80% કવર કરે છે ત્યારે લાભાર્થીને બાકીના 10% ચૂકવવાના હોય છે આ ચૂકવવાની ચાર ટકાના વાર્ષિક વ્યાજ દર 20 વિસ્તરી માસિક હપ્તાઓમાં ફેલાયેલી છે જો તમે લોનની ચુકવણીમાં વિલંબ થાવ છો તો વ્યાજમાંથી સાથે બે ટકા વધારાનો દંડ લેવામાં આવશે
Laptop Sahay Yojana Gujarat 2024 જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- કોઈપણ આઈડી પ્રૂફ
- રહેઠાણનો પુરાવો
- પાન કાર્ડ
- મતદાર આઈડી
- જાતિનું પ્રમાણપત્ર
- ઉમરનો પુરાવો
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- બેંક ખાતાની વિગતો
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો
- મોબાઈલ નંબર
Laptop Sahay Yojana Gujarat 2024 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ
- ત્યાર પછી હોમ પેજ પર લોન માટે અરજી કરો બટન પર ક્લિક કરો
- તમને ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ નામના નવા પેજ પર લઈ જવામાં આવશે
- જો તમે પ્રથમ વખત અરજી કરી રહ્યા છો તો તમારી સાઈન અપ પસંદ કરીને તમારું વ્યક્તિગત આઈડી બનાવવું પડશે
- તમારું લોગીન બનાવ્યા પછી લોક ઈન કરવા માટે તમારે અનન્ય આઈડી અને પાસવર્ડ નો ઉપયોગ કરવો પડશે
- એકવાર લોગીન થઈ ગયા પછી મારી એપ્લિકેશન ટેબ હેઠળ હવે અરજી કરો પર ક્લિક કરો
- ત્યારબાદ ઓનલાઇન યોજનાઓની યાદીમાં થી સ્વરોજગાર પસંદ કરો
- શરતોની સમીક્ષા કરવા માટે તમારો સમય કાઢો પછી લાગુ કરો વિકલ્પ પર ક્લિક કરો
- વ્યક્તિગત વિગતો સંપત્તિ લોન ની માહિતી અને બાહેંધરી આપનાર ની માહિતી તમામ જરૂરી માહિતી ભરો
- લોન માટે યોજના વિકલ્પ તરીકે કમ્પ્યુટર મશીન પસંદ કરો
- ગેરેન્ટર માટે કોઈપણ વધારાના કાગળ સાથે મિલકત અને બેન્કિંગ માહિતી પ્રદાન કરો
- તમારી અરજી સબમીટ કરતા પહેલા તેને સમીક્ષા કરો
- અરજીની પ્રિન્ટ આઉટ કરો
લેપટોપ સહાય યોજના હેલ્પલાઇન નંબર
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે બીજી યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.