Electric Scooter Subsidy | Gujarat Two Wheeler Scheme 2021 | ઇલેક્ટ્રીક બાઈક યોજના | e-Rickshaw Subsidy | Sarkari Yojana

Electric Scooter Subsidy |  e-Rickshaw Subsidy Scheme | Two Wheeler Price List 2021-22 | Two Wheelers Authorized Dealers List | e Scooter Scheme Benefits | ઇલેક્ટ્રિક વાહન યોજના ગુજરાત | Gujarat Two Wheeler Scheme Application Form | Two Wheeler or Three Wheeler Subsidy Yojana

સમગ્ર વિશ્વમાં પ્રદુષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. પર્યાવરણનું જતન અને ઉછેર કરવો આપણી નૈતિક જવાબદારી છે. પર્યાવરણ સાચવવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો પ્રદુષણરહિત સાધનોનો આવિષ્કાર કરી રહ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટરરીક્ષા અને કાર પણ દોડતી થયેલ છે. જેથી Gujarat Government દ્વારા Electric Scooter તથા e-rickshaw  નો વપરાશ વધારી હવા શુદ્ધ રાખે તે માટે આ વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.

Gujarat Electric E-Vehicle Scheme 2021

Climate Change Department, Government of Gujarat  દ્વારા પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવા માટે તથા બેટરી સંચાલિત અને ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધારવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાનું અમલીકરણ Gujarat Energy Development Agency – GEDA દ્વારા થાય છે.

Electric Vehicle Subsidy Gujarat યોજના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી દ્વારા 17 સપ્ટેમબર ના રોજ બહાર પાડવામાં આવી. આ Subsidy Scheme હેઠળ ધોરણ-9 થી 12 તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલતિ દ્વિ-ચક્રી વાહનની ખરીદી પર 12,000 (બાર હજાર) આપવામાં આવશે. તેમજ નાગરિકો અને સંસ્થા માટે ત્રિ ચક્રી વાહન ખરીદી પર 48,000/- (અડતાળીસ) હજાર સબસીડી આપવામાં આવશે.

Gujarat Two Wheeler Scheme Eligibility

ગુજરાતના નાગરિકોને electric scooter અને e rickshaw ની ખરીદી પર સબસીડીની ચૂકવણી GEDA Gujarat Gov in Bike Yojana હેઠળ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે “ગુજરાત ઊર્જા વિકાસ એજન્‍સી“ દ્વારા લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે.

➤લાભાર્થી ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.

➤Gujarat two wheeler scheme રાજ્યના ધોરણ-9 અને 12 તથા કોલેજના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થશે.

➤Three Wheeler Scheme રાજ્યના વ્યક્તિઓ અને સંસ્થાઓને મળવાપાત્ર જ થશે.

Gujarat Electric Vehicle Scheme Benefits

પર્યાવરણનું રક્ષન અને જતન કરવા માટે e-scooter અને e-rickshaw નો ઉપયોગ વધારવો જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને Battery Operated Two Wheeler Scheme 2021-22 અમલમાં મૂકવામાં આવી છે, જેમાં લાભાર્થીઓને વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. આ યોજના શું લાભ મળે તેની વિગતો નીચે મુજબ છે.

➤આ યોજના હેઠળ ધોરણ-9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને electric scooter ની ખરીદી પર 12,000/- સહાય આપવામાં આવશે.

➤વ્યક્તિ અને સંસ્થાઓ માટે Three Wheeler અથવા e rickshaw ની ખરીદી પર 48,000/- Subsidy આપવામાં આવશે.

➤Gujarat Electric e-Vehicle Scheme યોજના હેઠળ લાભાર્થીઓને સબસીડીની રકમ Direct Benefit Transfer (DBT) દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

➤આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઇલેક્ટ્રીક વાહનો આવજ વગરના આપવામાં આવશે.

➤આ યોજના માટે છોકરા અને છોકરીઓ બન્ને લાભ મળવાપાત્ર થશે.

Electric Scooter Subsidy

યોજનાનું નામ Gujarat Electric e-Vehicle Scheme
ભાષા ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વાહન યોજના
રાજ્ય સરકાર Government of Gujarat
વિભાગ Climate Change Department
લાભાર્થીઓ-1 ધોરણ-9 થી 12 અથવા કોલેજના વિદ્યાર્થીઓ (Two Electric Scooter )
લાભાર્થીઓ-1 વ્યક્તિ અને સંસ્થાઓ માટે (Three Wheeler e Rickshaw )
Gujarat Electric e-Vehicle Scheme 2021 Official Website https://geda.gujarat.gov.in/

Electric Bike Sahay Yojana Documents

ગુજરાતના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટની જોઈશે.

➤વિદ્યાર્થીનું બોનાફાઈડ સર્ટીફિકેટ અથવા માર્કશીટ

➤શાળા/કોલેજની ફી ભર્યાની પહોંચ

➤લાભાર્થીનું આધારકાર્ડ

➤જાતિનું પ્રમાણપત્ર

➤બેંક ખાતાની નકલ

➤પાસપોર્ટ સાઈઝનો ફોટો

➤High speed battery operated two wheeler ની ખરીદી કરવાની હોય તો ડ્રાઈવીંગ લાઈસન્‍સ

e Rickshaw Scheme Document

ગુજરાતના નાગરિકોને ઇ-રીક્ષાની ખરીદી માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જરૂર પડશે.

➤વ્યક્તિને ઈ-રીક્ષાની ખરીદી પર Three Wheeler નું ડ્રાઈવીંગ લાઈસન્‍સ

➤વ્યક્તિનું આધારકાર્ડ

➤સંસ્થાએ ત્રિ ચક્રી (ઈ-રીક્ષા) યોજના હેઠળ ખરીદી માટે સંસ્થાના રજીસ્ટ્રેશન માતેનું પ્રમાણપત્ર

➤સંસ્થાનું બેંક એકાઉન્‍ટની નકલ

Gujarat e-Vehicle Scheme Application Form

ગુજરાતના નાગરિકોને Battery Operated Two Wheeler Scheme અને Battery Operated Three Wheeler Scheme Application Form નક્કી કરેલા છે. GEDA ની વેબસાઈટ પરથી અરજી ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે. આ અરજીપત્રક નીચેના બટન પરથી Download કરી શકાશે.

ઈલેક્ટ્રીક વાહન માટે અરજી કરવાની પ્રક્રિયા

આ યોજનાનો લાભ લેવા માટે Gujarat Energy Development Agency – GEDA ની ઓફિશીયલ વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ મેળવવાના રહેશે. આ યોજનાનું  Application Form વિનામૂલ્યે Download કરી શકાશે. ત્યારબાદ નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

➤લાભાર્થીએ પોતાના Application Form માં માંગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે.

➤એપ્લિકેશન ફોર્મ ભરીને સાથે ડોક્યુમેન્‍ટ જોડવાના રહેશે.

➤ત્યારબાદ ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરીને એમ્પેનલ થયેલી કંપનીઓ પાસે સહિ-સિક્કા કરવાના રહેશે.

➤અરજીપત્રકમાં માહિતી ભર્યા બાદ તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરેલ ઉત્પોદકોના ડીલર્સ પાસે ફોર્મ જમા કરાવી શકાય.

➤Electric Bike Subsidy in Gujarat નો લાભ લેવા માટે અરજી ફોર્મ GEDA ની ઓફિસ ખાતે પણ જમા કરાવી શકાય છે.

Gujarat Two Wheeler Scheme Online Registration

Gujarat Electric e-Vehicle Scheme Online Application લાભાર્થીઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ટુંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની ઓનલાઈન અરજીઓ ચાલુ કરવામાં આવશે.  જેની ઓફિશીયલ નોટિફિકેશન Digital Gujarat Portal પર મૂકવામાં આવશે.

GEDA Bike Price List

ગુજરાત ઊર્જા વિકાસ એજન્‍સી, ગુજરાત સરકાર દ્વારા આ યોજના માટે દ્વ્રિ ચક્રી વાહનો અને ત્રિ ચક્રી વાહનો માટે ભાવપત્રક તૈયાર કરેલા છે. ઈલેક્ટ્રીક વાહનની ખરીદી માટે નક્કી થયેલા ડીલર્સ પાસેથી ખરીદી કરી શકાશે. Electric Bike Price in Gujarat નીચે મુજબની લિંક પરથી Download કરી શકાશે.

Electric Scooter Subsidy

Two Wheeler Price List 2021-22 Click Here
Three Wheelers Model and Price List 2021-22 Click Here
Two Wheeler Application Form and List of Documents Click Here
Documents Required for E-Rickshaw Click Here

Two Wheeler Dealer List

Climate Change Department, Government of Gujarat દ્વારા Gujarat two wheeler scheme 2021 અન્‍વયે દ્વિ-ચક્રી વાહનની ખરીદી માટે માન્ય ડીલર્સ નક્કી કરેલા છે. આ Authorized Dealers List નીચે મુજબ આપેલ છે.

Electric Scooter Subsidy

Hero Dealers Click Here
Ampere dealer panel Gujarat Click Here
Jitendra Ev Bikes Dealers Click Here
Electotherem Authorized Dealers Click Here
Viertric Motors Dealers Click Here
lords marks  Industries Dealers Click Here
Okinawa Dealers Click Here
Overa E- Bikes Dealers Click Here
Raj Electromotives Dealers Click Here
ward wizard Dealers Click Here
Diwa Dealer List Click Here

FAQ of Gujarat State Electric Vehicle Scheme

Two Wheeler અને Three Wheeler Scheme નો લાભ કોણે મળવાપાત્ર થાય?

આ યોજનાનો લાભ ગુજરાતના નાગરિકોને મળવાપાત્ર થશે.

Electric Scooter નો લાભ કોણે મળે?

Electric Bike Scooter નો લાભ ધોરણ- 9 થી 12 ના વિદ્યાર્થીઓ તથા કોલેજના વિદ્યાર્થીઓને મળશે.

E Rickshaw Scheme માં કોણ અરજી કરી શકે?

ઈ-રીક્ષાનો લાભ ત્રિ ચક્રી વાહનનું લાઇસન્‍સ ધરાવતા વ્યક્તિઓને તથા સંસ્થાઓ Government Subsidy for Electric Vehicles માટે અરજી કરી શકશે.

Two Wheeler Subsidy Scheme Gujarat નું અરજી ફોર્મ મેળવવાની અધિકૃત વેબસાઈટ કઈ છે?

આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા GEDA ની અધિકૃત વેબસાઈટ https://geda.gujarat.gov.in/ પરથી મેળવી શકાશે.

Electric Bike Subsidy કેટલી સબસીડી મળે?

Electric Two Wheeler માટે 12,000 રૂપિયા વિદ્યાર્થી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

Electric Rickshaw માટે વ્યક્તિ અને સંસ્થાને કેટલી સબસીડી આપવામાં આવે છે?

Three Wheeler માટે વ્યક્તિ અને સંસ્થાને 48,000 રૂપિયા સબસીડી ચૂકવવામાં આવે છે.

Two Wheeler Electric Vehicle માટે વિદ્યાર્થીને લાઇસન્સની જરૂર પડે?

Two wheeler બે પ્રકારના છે. (1) Low Speed Battery Operated Two Wheeler જેને ખરીદવા માટે વિદ્યાર્થીઓને લાઈસન્‍સની જરૂર પડશે નહીં અને (2) High Speed Battery Operated Two Wheeler ખરીદવા માટે વિદ્યાર્થીઓને Driving License જરૂર પડશે.

આ યોજનાનો લાભ લેવા માટે Online અરજી કરી શકાશે?

Gujarat Government દ્વારા ઇલેક્ટ્રિક સ્કૂટર અને ઇ રીક્ષા માટે ઓનલાઇન અરજી કરવા માટે Digital Gujarat Portal પસંદ કરેલું છે, પરંતુ હાલમાં આ યોજના ઓનલાઇન ચાલુ કરેલ નથી જેથી લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે GEDA ની કચેરી ખાતે તથા એમ્પેનલ થયેલ ડિલર્સનો સંપર્ક કરવાનો રહેશે.

Electric Vehicle Subsidy Gujarat Helpline Number કયો છે?

આ યોજનાનો લાભ તથા વધુ માહિતી માટે GEDA દ્વારા સંપર્ક નંબર અને Email Id વેબસાઈટ પર આપેલા છે.

Contact : +91-079-23257251 , 23257253

Email : info@geda.org.in

GEDA – Gujarat Energy Development Agency કચેરી સરનામું કયું છે?

ગુજરાત ઊર્જા વિકાસ એજન્‍સી, ચોથો માળ, બ્લોક નંબર-11 & 12, ઉદ્યોગભવન, સેકટર-11, ગાંધીનગર-382017, ગુજરાત

Leave a Comment